Allu Arjunની લાડલી Allu Arhaએ પિતા માટે બનાવ્યા ઢોસા, ફેન્સને પસંદ આવ્યું શેરીંગ

|

May 06, 2021 | 12:10 PM

સાઉથ ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) આજકાલ હોમ આઇસોલેશનમાં છે. તેઓ થોડા દિવસો પહેલા જ કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું.

Allu Arjunની લાડલી Allu Arhaએ પિતા માટે બનાવ્યા ઢોસા, ફેન્સને પસંદ આવ્યું શેરીંગ
Allu Arjun

Follow us on

Allu Arjun : સાઉથ ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) આજકાલ હોમ આઇસોલેશનમાં છે. તેઓ થોડા દિવસો પહેલા જ કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. આ પછીફિલ્મ સ્ટાર ક્વોરેન્ટાઇન થઈને તેમના ઘરે સમય પસાર કરી રહ્યો છે. દરમિયાન સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સોશિયલ મીડિયામાં ઘણો એક્ટિવ છે. જ્યાં તે તેના ચાહકોફેન્સને તેના બાળકોની ઝલક બતાવતા રહે છે. તાજેતરમાં, અભિનેતાની પુત્રીએ પોતાના હાથથી તેના પિતા માટે ઢોસા બનાવ્યા છે.

વીડિયોમાં, અલ્લુ અર્જુનની પુત્રી તેના માટે ઢોસા બનાવી રહી છે. અર્જુને લખ્યું કે તે આ ઢોસાને ક્યારેય ભૂલી શકતો નથી. અલ્લુ અર્જુને આ વીડિયોને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. અર્જુને લખ્યું, ‘દીકરી તેના માટે ખાસ ઢોંસા બનાવતી હતી.’ તેણે ઢોંસા બનાવવાની આખી પ્રક્રિયા પણ શેર કરી છે અને બાદમાં ફેન્સને ઢોસો બતાવ્યો છે.

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

લગભગ એક અઠવાડિયા પહેલા અર્જુને કહ્યું હતું કે તે પણ કોરોના વાયરસનો ભોગ બન્યો છે અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં હોમ ક્વોરેન્ટાઇન છે. આ સમાચાર શેર કરવા માટે તેણે ટ્વિટરનો ઉપયોગ કર્યો હતો. આ સાથે, તેણે તેના ફેન્સ અને પ્રિયજનોને ચિંતા ન કરવાની જણાવ્યું કારણ કે તે ખૂબ સ્વસ્થ લાગે છે.

તેણે લખ્યું, ‘હેલો. હું કોરોના પોઝિટિવ બની ગયો છું. મેંખુદને આઇસોલેટ કરી છે. મારી વિનંતી છે કે જે કોઈ પણ મારા સંપર્કમાં આવ્યો છે તેણે એકવાર ટેસ્ટ કરાવવું જ જોઇએ. હું મારા ચાહકોને કહેવા માંગુ છું કે ચિંતા કરવાની કંઈ નથી કારણ કે હું અત્યાર સુધી સ્વસ્થ અનુભવું છું. તમે લોકો પણ ઘરે જ રહો, સુરક્ષિત રહો. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અલ્લુ અર્જુન ટૂંક સમયમાં તેની આગામી તેલુગુ ફિલ્મ પુષ્પામાં જોવા મળશે. તે હિન્દીમાં પણ રજૂ કરવામાં આવશે.

 

Published On - 10:26 am, Thu, 6 May 21