ફિટનેસને લઈ Akshay Kumarનો જૂનો વીડિયો ફરી થઈ રહ્યો છે VIRAL

|

Jan 08, 2021 | 6:32 PM

સપ્ટેમ્બર 2019માં અક્ષય કુમારે Fit India GOQii Playના કેમ્પેઈન માટે એક વીડિયો બનાવ્યો હતો. જેનો થોડો ભાગ સોશિયલ મીડિયામાં ફરીથી વાયરલ થઈ રહ્યો છે.

ફિટનેસને લઈ Akshay Kumarનો જૂનો વીડિયો ફરી થઈ રહ્યો છે VIRAL

Follow us on

સપ્ટેમ્બર 2019માં અક્ષય કુમારે Fit India GOQii Playના કેમ્પેઈન માટે એક વીડિયો બનાવ્યો હતો. જેનો થોડો ભાગ સોશિયલ મીડિયામાં ફરીથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં અક્ષય કુમાર કહી રહ્યા છે કે પોતાના સ્વાસ્થ્ય માટે જે માણસ 24 કલાકમાંથી એક કલાક ના કાઢી શકે એને મરી જવું જોઈએ. આ ઉપરાંત વીડિયોમાં અક્ષય કુમારે ફીટ રહેવા માટેની ટીપ્સ પણ આપી છે.

 

Published On - 6:21 pm, Fri, 8 January 21

Next Video