ભોજપુરી ક્વિન અક્ષરા સિંહે ટેલિફોન બૂથમાં દેખાડ્યો પોતાનો ગ્લેમરસ અવતાર, ચાહકો બોલ્યા- ‘એક દમ કડક’

|

Oct 07, 2021 | 9:12 AM

ભોજપુરી ક્વીન અક્ષરા સિંહ પોતાની સ્ટાઇલથી ચાહકોના દિલ જીતી રહી છે. તેના ગ્લેમરસ અવતારને ચાહકો ઘણો પસંદ કરે છે. જેના કારણે લાખો લોકો તેને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે.

1 / 6
ભોજપુરી ક્વીન અક્ષરા સિંહ પોતાની સ્ટાઇલથી ચાહકોના દિલ જીતી રહી છે.

2 / 6
તેના ગ્લેમરસ અવતારને ચાહકો ઘણો પસંદ કરે છે. જેના કારણે લાખો લોકો તેને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે.

3 / 6
અક્ષરા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તેમની તસવીરો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તેણે ફરી એક વખત અલગ અલગ પોઝ આપતી તસવીરો શેર કરી છે.

4 / 6
અક્ષરાએ વ્હાઈટ કલરના શોર્ટ ડ્રેસમાં તસવીરો શેર કરી છે. ફોટામાં અક્ષરા ફોનબૂથ પાસે ઉભી રહીને પોઝ આપતી જોવા મળે છે.

5 / 6
ફોટો શેર કરતી વખતે અક્ષરાએ લખ્યું - તમે બોલો કે ન બોલો .. મને ખબર છે કે તસવીરો સારી છે. તેમ છતાં, જો તમારે કંઇક કહેવું હોય તો કહો.

6 / 6
હજારો ચાહકોએ અક્ષરાના ફોટોઝને પસંદ કર્યા છે. તેઓ ઘણી બધી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું - ખૂબ સુંદર દેખાઈ રહી છે. તે જ સમયે, બીજાએ લખ્યું - એક દમ કડક.

Next Photo Gallery