IFFI: મૌની રોયે શેર કર્યો તેના પરફોર્મન્સનો લૂક, જુઓ તસવીરો

|

Nov 21, 2021 | 8:31 PM

ભારતનો 52મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. એક્ટ્રેસ મૌની રોયે સોશિયલ મીડિયા પર તેના પર્ફોર્મન્સના સમયની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે લાલ રંગનો લહેંગો પહેરેલી જોવા મળી રહી છે.

1 / 5
બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy) સોશિયલ મીડિયા પર અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રી દરેક ડ્રેસમાં ખૂબ જ સુંદર અને સ્ટનિંગ લાગે છે.

2 / 5
મૌનીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાલ રંગના લહેંગામાં કેટલાક ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં મૌની બેહદ સુંદર લાગી રહી છે.

3 / 5
આ તસવીરો શેર કરતાં અભિનેત્રીએ લખ્યું છે કે આ તસવીરો ગઈકાલે રાત્રે 52માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા (IIFI)માં શાનદાર પ્રદર્શનના સમયની છે.

4 / 5
મૌનીએ લાલ રંગના લહેંગા ચોલી સાથે ટ્રેડિશનલ લુક કેરી કર્યો છે. આ તસવીરોમાં તે નવી દુલ્હન જેવી લાગી રહી છે.

5 / 5
મૌનીના સોશિયલ મીડિયા પર 20.4 મિલિયન ફોલોઅર્સ છે, તે તેના ફેન્સને તેના ફોટા અને વીડિયો દ્વારા અપડેટ આપતી રહે છે.

Published On - 8:14 pm, Sun, 21 November 21

Next Photo Gallery