
અચિંત પોતાના અંગત જીવન માટે ઘણી હેડલાઇન્સમાં રહી છે. અચિંતે માત્ર 18 વર્ષની ઉંમરે લગ્ન કર્યા. લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને તેઓએ છૂટાછેડા લીધા. જ્યારે અચિંતે છૂટાછેડા લીધા ત્યારે તેનો પુત્ર 5-6 વર્ષનો હતો.

48 વર્ષની ઉંમરે પણ અચિંત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના બોલ્ડ લુક માટે જાણીતી છે.

અચિંત સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. તેણે તાજેતરમાં બિકીનીમાં તસવીરો શેર કરી હતી જે ખૂબ વાયરલ થઈ હતી.
Published On - 9:37 am, Sun, 5 September 21