Aamna Sharif બોલ્ડ તસવીરોથી જીતી રહી છે સૌનું દિલ, ફોટોઝ જોઇને ફેન્સ થયા દિવાના

|

Sep 07, 2021 | 9:03 AM

ટીવી અભિનેત્રી આમના શરીફ (Aamna Sharif) સોશિયલ મીડિયા પર તેના ચાહકોના દિલ જીતી રહી છે. તેમની શેયર કરેલી તસવીરો પર ફક્ત ફેન્સ જ નહીં પરંતુ સેલેબ્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

1 / 6
ટીવી અભિનેત્રી આમના શરીફ (Aamna Sharif) સોશિયલ મીડિયા પર તેના ચાહકોના દિલ જીતી રહી છે.

2 / 6
તેણે ફરી એકવાર તેના બોલ્ડ ફોટો શેયર કરીને ચાહકોને દિવાના બનાવ્યા છે.

3 / 6
આમનાએ તેના ચાહકો માટે સફેદ રંગના ડ્રેસમાં બોલ્ડ તસવીરો શેયર કરી છે. જે પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગઇ છે.

4 / 6
તસવીરો શેર કરતી વખતે આમનાએ લખ્યું - તેનો ઔરા કવિતા, ગુલાબ અને ગેલેક્સીથી બનેલો છે. તેના હજારો ચાહકોએ આમનાના ફોટોઝને પસંદ કર્યા છે.

5 / 6
ચાહકોની સાથે સેલેબ્સ પણ આમનાના ફોટા પર કોમેન્ટ કરી રહ્યા છે. મૌની રોયે ફાયર ઇમોજી પોસ્ટ કરી. જ્યારે એક ચાહકે લખ્યું - માશાઅલ્લાહ.

6 / 6
આમના સોશિયલ મીડિયા પર ખૂબ જ અક્ટિવ છે અને તે પોતાની તસવીરો શેયર કરતી રહે છે.

Next Photo Gallery