મહારાષ્ટ્ર લોકસભા મતવિસ્તાર (Maharashtra Lok sabha constituencies)

મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી અને તેમની બહાદુરીના નામે ઓળખાય છે. છત્રપતિ શિવાજીએ 1674માં મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી. મહારાષ્ટ્રનો ઈતિહાસ ટીપુ સુલતાન અને અંગ્રેજો સાથેના અનેક યુદ્ધોથી ભરેલો છે. 1 મે, 1960 ના રોજ, બોમ્બેના તત્કાલીન મોટા રાજ્યનું વિભાજન થયું અને મહારાષ્ટ્ર અને ગુજરાતના રૂપમાં બે નવા રાજ્યોની રચના કરવામાં આવી.

મહારાષ્ટ્ર દેશના પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આવેલું છે. મહારાષ્ટ્રની પાસે અરબી સમુદ્રનો 720 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. મહારાષ્ટ્ર ઉત્તર-પશ્ચિમમાં ગુજરાત રાજ્ય જોડાયેલ છે. પૂર્વમાં છત્તીસગઢ, ઉત્તરમાં મધ્યપ્રદેશ રાજ્યની સરહદ સ્પર્શે છે તો દક્ષિણપૂર્વમાં તેલંગાણા, દક્ષિણમાં કર્ણાટક અને દક્ષિણ પશ્ચિમમાં ગોવા રાજ્ય આવેલ છે. મહારાષ્ટ્રમાં કુલ 36 જિલ્લાઓ છે. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો આવેલ છે.

મહારાષ્ટ્ર લોકસભા વિસ્તારની યાદી

રાજ્ય બેઠક સાંસદ પાર્ટી
Maharashtra Palghar Rajendra Dhedya Gavit SS
Maharashtra Raigad Tatkare Sunil Dattatray એનસીપી
Maharashtra Nandurbar Dr Heena Vijaykumar Gavit બીજેપી
Maharashtra Beed Pritam Gopinathrao Munde બીજેપી
Maharashtra Sangli Sanjaykaka Patil બીજેપી
Maharashtra Dhule Bhamre Subhash Ramrao બીજેપી
Maharashtra Baramati Supriya Sule એનસીપી
Maharashtra Pune Girish Bhalchandra Bapat બીજેપી
Maharashtra Madha Ranjeetsinha Hindurao Naik- Nimbalkar બીજેપી
Maharashtra Chandrapur Balubhau Alias Suresh Narayan Dhanorkar કોંગ્રેસ
Maharashtra Ratnagiri-Sindhudurg Vinayak Raut SS
Maharashtra Amravati Navnit Ravi Rana IND-Cong
Maharashtra Nagpur Nitin Gadkari બીજેપી
Maharashtra Parbhani Jadhav Sanjay (Bandu) Haribhau SS
Maharashtra Wardha Ramdas Chandrabhanji Tadas બીજેપી
Maharashtra Mumbai South-Central Rahul Ramesh Shewale SS
Maharashtra Osmanabad Omprakash Bhupalsinh Alias Pawan Rajenimbalkar SS
Maharashtra Solapur Shri Sha Bra Dr Jai Sidheshwar Shivacharya Mahaswamiji બીજેપી
Maharashtra Mumbai North Gopal Shetty બીજેપી
Maharashtra Kolhapur Sanjay Sadashivrao Mandlik SS
Maharashtra Nashik Godse Hemant Tukaram SS
Maharashtra Mumbai North-East Manoj Kotak બીજેપી
Maharashtra Hingoli Hemant Patil SS
Maharashtra Jalgaon Unmesh Bhaiyyasaheb Patil બીજેપી
Maharashtra Ahmednagar Dr Sujay Radhakrishna Vikhepatil બીજેપી
Maharashtra Bhandara-Gondiya Sunil Baburao Mendhe બીજેપી
Maharashtra Hatkanangle Dhairyasheel Sambhajirao Mane SS
Maharashtra Gadchiroli-Chimur Ashok Mahadevrao Nete બીજેપી
Maharashtra Mumbai North-Central Poonam Mahajan બીજેપી
Maharashtra Mumbai South Arvind Ganpat Sawant SS
Maharashtra Ramtek Krupal Balaji Tumane SS
Maharashtra Aurangabad Imtiaz Jaleel Syed AIMIM
Maharashtra Shirdi Sadashiv Kisan Lokhande SS
Maharashtra Kalyan Dr Shrikant Eknath Shinde SS
Maharashtra Jalna Danve Raosaheb Dadarao બીજેપી
Maharashtra Buldhana Jadhav Prataprao Ganpatrao SS
Maharashtra Latur Sudhakar Tukaram Shrangare બીજેપી
Maharashtra Maval Shrirang Appa Chandu Barne SS
Maharashtra Dindori Dr Bharati Pravin Pawar બીજેપી
Maharashtra Thane Rajan Baburao Vichare SS
Maharashtra Nanded Prataprao Patil Chikhlikar બીજેપી
Maharashtra Bhiwandi Kapil Moreshwar Patil બીજેપી
Maharashtra Yavatmal-Washim Bhavana Pundlikrao Gawali SS
Maharashtra Akola Dhotre Sanjay Shamrao બીજેપી
Maharashtra Mumbai North-West Gajanan Kirtikar SS
Maharashtra Shirur Dr Amol Ramsing Kolhe એનસીપી
Maharashtra Raver Khadse Raksha Nikhil બીજેપી
Maharashtra Satara Shrimant Chh Udayanraje Pratapsinhmaharaj Bhonsle એનસીપી

દેશની રાજનીતિમાં મહારાષ્ટ્ર મહત્વનું સ્થાન રાખે છે કારણ કે, ઉત્તરપ્રદેશ બાદ સૌથી વધુ સંસદીય સીટ આ રાજ્યમાંથી આવે છે. મહારાષ્ટ્રની રાજકીય ઉત્પત્તિ વર્ષ 1674માં પ્રથમ મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના ઉદય સાથે થાય છે. રાજ્યનો ઈતિહાસ અફઘાન રાજા દુર્રાની, ટીપુ સુલ્તાન, મરાઠોની સાથે અંગ્રેજોના અનેક યુદ્દોથી ભરેલો છો. લાંબા સમય સુધી દેશ પર શાસન કર્યા બાદ અંગ્રેજો 1947માં ગેટવે ઓફ ઈન્ડિયાથી ચાલ્યા ગયા હતા. તેમણે 1911માં પોતાના રાજા જૉર્જ પંચમનું ભારતમાં જોરદાર સ્વાગત માટે બનાવ્યું હતુ.

 મહાન સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાલ ગંગાધર તિલક અને વિનાયક દામોદર સાવરકર જેવા નેતાઓ દ્વારા, મરાઠાઓએ ભારતમાં બ્રિટિશ શાસનનો અંત લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આઝાદી પછી, 1960 માં, મહારાષ્ટ્ર રાજ્ય મોટા રાજ્ય બોમ્બેથી અલગ થઈ ગયું અને ગુજરાતમાંથી અલગ રાજ્ય કરી બનાવવામાં આવ્યું હતુ.

મહારાષ્ટ્રનું ગઠન 1 મે 1960ના રોજ થયું હતુ. મહારાષ્ટ્ર દેશના પશ્ચિમી અને મધ્યભાગમાં સ્થિત છે અને અરબ સાગરની સાથે તેની લંબાઈ 720 કિલો મીટર છે. આ રાજય ઉત્તર પશ્ચિમમાં ગુજરાતથી , ઉત્તરમાં મધ્યપ્રદેશથી અને પૂર્વમાં છત્તીસગઢથી, દક્ષિણ પૂર્વમાં તેલંગણાથી , દક્ષિણમાં કર્ણાટક અને દક્ષિણ પશ્ચિમમાં ગોવાથી ઘેરાયેલું છે. વહીવટી સુવિધા માટે રાજ્યને 36 જિલ્લાઓ અને 6 મહેસૂલ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. મહારાષ્ટ્રની બહુમતી વસ્તી હિંદુઓની છે, આ સિવાય ત્યાં 11 ટકા મુસ્લિમ, લગભગ 6 ટકા બૌદ્ધ અને એક ટકા ખ્રિસ્તી છે. અહીંની મુખ્ય ભાષા મરાઠી છે. વસ્તીની દ્રષ્ટિએ રાજ્ય બીજા ક્રમે અને વિસ્તારની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે છે.

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી એનડીએની સરકાર છે. જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે છે. એકનાથ શિંદે પહેલા શિવસેનામાં હતા, પરંતુ ત્યારબાદ અનેક ધારાસભ્યોની સાથે બળવો કરી શિવસેના નામથી પાર્ટી બનાવી લીધી હતી. ફરી ભાજપના સહયોગથી રાજ્યમાં સરકાર બનાવી લીધી.

સવાલ-મહારાષ્ટ્રમાં લોકસભાની કેટલી સીટો છે?
જવાબ-48

સવાલ-2019ની સંસદીય ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કુલ કેટલા ટકા મતદાન થયું?
જવાબ-61.02%

સવાલ- મહારાષ્ટ્રમાં 2019ની સંસદીય ચૂંટણીમાં એનડીએને 48માંથી કેટલી સીટો પર જીત મળી?
જવાબ-41

સવાલ-કોંગ્રેસની આગેવાની વાળી યુપીએને 2019માં કેટલી સીટ પર સંતોષ કરવો પડ્યો હતો?
જવાબ-5

સવાલ-AIMIMને મહારાષ્ટ્રની કઈ સીટ પર 2019માં જીત મળી હતી?
જવાબ-ઔરંગાબાદથી AIMIMના ઈમ્તિયાઝ જલીલને જીત મળી હતી.

સવાલ- કોઈ સીટ પર અપક્ષ ઉમેદવાર જીત્યા?
જવાબ- અમરાવતી સીટ પરથી રવિ રાનાને જીત મળી હતી.

સવાલ - NCP નેતા સુપ્રિયા સુલેએ બારામતી સીટથી કેટલા મતોના અંતરથી ચુંટણી જીતી હતી?
જવાબ-155,774

સવાલ-નીતિન ગડકરી કઈ સીટથી સાંસદ ચુંટાયા હતા?
જવાબ-નાગપુર સીટ પરથી 

Phase Date State Seat
1 April 19, 2024 21 102
2 April 26, 2024 13 89
3 May 07, 2024 12 94
4 May 13, 2024 10 96
5 May 20, 2024 8 49
6 May 25, 2024 7 57
7 Jun 01, 2024 8 57
Full Schedule
g clip-path="url(#clip0_868_265)">