Election LIVE Updates

|

Dec 11, 2018 | 2:38 PM

2019ની ચૂંટણી પહેલાં સત્તાની સેમિફાઈનલ રાજ્યના પક્ષવાર પરિણામ જાણવા ક્લિક કરો   20:11:00 : રાહુલ ગાંધી :  દેશના EVM ઉપર આંતરરાષ્ટ્રીય સ્તર પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ભલે  અમે ચૂંટણી જીત્યા છે પરંતુ EVMમાં ખામી છે તે અમે સ્વીકારીએ છે. 20:04:36 : ‘કોંગ્રેસમુક્ત’ ભારતના પ્રશ્ન પર રાહુલ ગાંધીએ આપ્યો સીધો જવાબ,’અમે કોઈને દેશમાંથી નીકળવા નથી માંગતા.’ […]

Election LIVE Updates
Election Results 2018

Follow us on

2019ની ચૂંટણી પહેલાં સત્તાની સેમિફાઈનલ

રાજ્યના પક્ષવાર પરિણામ જાણવા ક્લિક કરો  

20:11:00 : રાહુલ ગાંધી :  દેશના EVM ઉપર આંતરરાષ્ટ્રીય સ્તર પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ભલે  અમે ચૂંટણી જીત્યા છે પરંતુ EVMમાં ખામી છે તે અમે સ્વીકારીએ છે.

20:04:36 : ‘કોંગ્રેસમુક્ત’ ભારતના પ્રશ્ન પર રાહુલ ગાંધીએ આપ્યો સીધો જવાબ,’અમે કોઈને દેશમાંથી નીકળવા નથી માંગતા.’

19:57:20 : 2019 ચૂંટણી જીતવી ભાજપ અને વડાપ્રધાન મોદી  માટે મુશ્કેલ બની રહેશે. દેશની જનતાં નોટબંધી, GSTથી ખુશ નથી. : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી

19:54:34 : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી : અમે બદલાવને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. આ જનતાની જ જીત છે.

19:51:09:  ત્રણ રાજ્યોમાં જીત પછી રાહુલ ગાંધી પહેલી વખત આવ્યા પત્રકારોની સામે ,

તેલંગાણા અને મિઝોરમમાં જીત માટે આપ્યા આભિનંદન

આ જીત નાના ખેડૂતોની, યુવાનોની જીત છે.

 19:34:23 : કોંગ્રેસે રાહુલ ગાંધીનો નવા આવતરને કર્યો ટ્વિટ, જુઓ વીડિયો

19:19:24 :  મધ્યપ્રદેશ ચૂંટણી પંચનું નિવેદન, હજુ સુધી માત્ર 20 બેઠકોના જ પરિણામ સ્પષ્ટ થયા છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં મતગણતરી પૂર્ણ થશે
19:12:43:  મધ્યપ્રદેશમાં મતગણતરીના 11 કલાક પછી પણ નથી થયું સ્પષ્ટ ચિત્ર, હજી પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી

19:11:14 : કોંગ્રેસ નેતા અશોક ગહલોત : આવતી કાલે સવારે 11 કલાકે જયપુરમાં કોંગ્રેસ વિધાયક દળની બેઠક મળશે ત્યારે મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે

19:06:55:  જસદણ પેટા ચૂંટણી પર ભાજપના પાંચ રાજ્યોની હારના પડઘાં પડી શકે છે. કોંગ્રેસ નેતૃત્વ થયું સક્રિય. ભાજપ લગાવશે એડી ચોટીનું જોર

19:00:43:  વિધાનસભાના પરિણામની શેરબજાર પર ન થઈ કોઈ ખાસ અસર, એક સમયે 500 અંક તૂટેલું બજાર 190 અંક ઉપર ચઢી બંધ થયું

નિફ્ટીમાં 60 અંકનો ઉછાળ

Sensex માં 190 અંકનો ઉછાળ

18:46:49:  પાંચ રાજ્યોમાં ભાજપની હાર પર રાજ ઠાકેરનું નિવેદન, ભાજપ વિરૂદ્ધનું વલણ દાખવનાર પ્રથમ રાજ્ય ગુજરાત હતું

18:35:59:  મમતા બેનર્જીએ પાંચ રાજ્યોના પરિણામ પર આપી પ્રતિક્રિયા, પરિણામોમાં 2019ના ફાઈનલની ઝલક. લોકોએ ભાજપ વિરૂદ્ધ કર્યું મતદાન

18:11:18 : ચૂંટણીપંચે મધ્યપ્રદેશના આંકડા કર્યા જાહેરાત,કોંગ્રેસ 112 અને ભાજપ 109 બેઠક પર આગળ

17:54:23 : છત્તીસગઢના મુખ્યમંત્રીના પદ પરથી ડૉ.રમણસિંહે આપ્યું રાજીનામું

17:50:20 : તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને TRS પ્રમુખ કીસીઆરે કહ્યું, હું રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય રીતે કામ કરીશ. જેના માટે ઘણાં રાજકીય પક્ષો સાથે વાતચીત થઈ છે.
 17:43:51 : છત્તીસગઢમાં હારની જવાબદારી પૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમણ સિંહ પોતાના શિર પર લીધી
17:34:18:  પાંચ રાજ્યોમાં ભાજપની હાર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ટ્વિટ: 
17:29:55:  ગુજરાતના ધારસભ્ય અને પાંચ રાજ્યમાં કોંગ્રેસના પ્રચારક અલ્પેશ ઠાકોરને  દિલ્હીનું તેડું
17:27:33 : અસરૂદ્દીન ઔવેસીની ભાજપ કોંગ્રેસની ચેતવણી, તેલંગાણાની જનતા એ ભાજપ અને કોંગ્રેસ બંનેનો અસ્વીકાર કર્યો
દેશને બિન કોંગ્રેસી અને બિન ભાજપી સરકારની જરૂર છે
2019માં કેન્દ્રમાં ભાજપ-કોંગ્રેસ વગરની સરકાર બનશે
તેલંગાણાએ રાહુલ ગાંધીને પાઠ શીખવ્યો
17:21:19:  જાણો પક્ષવાર રાજસ્થાનમાં સ્થિતિ

16:59:02 :  ભાજપને 0-5 થી હારનો શરમજનક ખતરો.  કોંગ્રેસનો હિન્દી રાજ્યોમાં 3-0ની શાનદાર જીત તરફ આગળ
16:47:50:  મુખ્ય પ્રધાન તરીકે અશોક ગહલોતનું નામ આગળ આવતાં સચિન પાયલટ નારાજ, તેમને મનાવવા અહમદ પટેલ દિલ્હીથી રવાના થયા
16:38:16 : મધ્યપ્રદેશમાં ભાજપ કારમી હાર તરફ 119 બેઠકો પર આગળ, ભાજપ 10 બેઠકો પર પહોંચ્યું
16:32:04 : સરકાર બનાવવા માટે આવતી કાલે છત્તીસગઢના રાયપુરમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની મળશે બેઠક
 16:30:34 : આવતી કાલે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની જયપુરમાં થશે મહત્વની બેઠક
16:21:40:  છત્તીસગઢમાં ટીએસ સિંહ દેવ અને ભૂપેશ બધલેનું નામ ચર્ચામાં સૌથી આગળ
16:19:19:  મધ્યપ્રદેશમાં મુખ્ય મંત્રી તરીકે કમલનાથની થઈ શકે છે પસંદગી
16:17:46:  રાજસ્થાનમાં CM પદની રેસમાં અશોક ગેહલોકનું નામ સૌથી આગળ
15:51:42 : મધ્યપ્રદેેશમાં ફરી ઉલેટફેર કોંગ્રેસ 115 પર અને ભાજપ 105 બેઠકો પર આગળ
15:26:57:  રાજસ્થાનમાં કોંગ્રેસ 101 બેઠકો પર આગળ, સ્પષ્ટ બહુમત માટે એટલી જ બેઠકોની જરૂર. ભાજપ 70 પર આગળ
15:24:07:  મધ્ય પ્રદેશમાં ફરી બદલાયું વલણ, 112 બેઠક પર કોંગ્રેસ અને 108 ભાજપ આગળ
15:05:34:  શશી થરૂરે ટ્વિટ કર્યું

14:51:43:  ખેડૂતોના આંદોલનનું ગઢ સમાન મંદસૌરમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. ભાજપ નેતા યશપાલ સિસોદિયા આગળ ચાલી રહ્યા છે.
 14:49:05:  રાજસ્થાનમાં પાંચ બેઠકો પર BSP આગળ, કોંગ્રેસ શરૂ કર્યો વાતચીતનો દોર
14:44:14 : તેલંગાણાના મુખ્યમંત્રી અને TRS નેતા કેસી રાવે ગજવેલ બેઠક પરથી મેળવી જીત
14:41:39 : લગભગ છત્તીસગઢમાં 15 વર્ષ પછી ભાજપની હાર નક્કી, કોંગ્રેસ 66 બેઠકો પર આગળ
14:30:56:  સરદારપુરાથી અશોક ગેહલોત અને સચિન પાયલટે ટોંક બેઠક પરથી  મેળવી જીત, ઝાલરાપાટણથી વસુંધરા રાજે પણ મેળવી જીત
14:27:03 :  રાજસ્થાનમાં કોંગ્રેસ એકલાં હાથે સરકાર બનાવવા તરફ  101 બેઠક પર આગળ તો ભાજપ 73 પર આગળ
14:24:44:  મધ્ય પ્રદેશમાં ચૂંટણી પંચના અનુસાર, કોંગ્રેેસ અને ભાજપ બંને 110 બેઠકો પર આગળ
 14:04:20 : મધ્ય પ્રદેશમાં ફરી ભાજપ આગળ, ભાજપ 111 બેઠક પર અને કોંગ્રેસ 109 બેઠક પર આગળ
14:00:57 :  BSP અધ્યક્ષ માયાવતીએ કર્યો સ્પષ્ટ ખુલાસો, કોઈપણ સ્થિતિમાં ભાજપને સમર્થન ન આપીશું
13:56:30 : મધ્યપ્રદેશમાં કોંગ્રેસના મુખ્યાલય પર છેલ્લા એક કલાકથી બેઠક ચાલી રહી છે. રાજ્યમાં કોંગ્રેસના પ્રમુખ કમલનાથ,  દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા બેઠકમાં હાજર.
13:50:12:  રાજસ્થાનમાં કોંગ્રેસ 97  બેઠકો પર આગળ જ્યારે ભાજપ 74 બેઠકો પર આગળ
13:44:57:  તેલંગાણામાં TRS 85 અને કોંગ્રેસ 21 બેઠકો પર આગે, 12 બેઠકો પર અન્યોની લીડ
13:38:37:  પાંચ રાજ્યોમાં કોંગ્રેસના સારા દેખાવ પછી અધ્યક્ષ રાહુલ ગાંધી સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા. આજે તેમને અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળવાને એક વર્ષ પણ થયું છે.  
13:34:57 :  મધ્યપ્રદેશમાં બહુમતથી દૂર ભાજપના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે  BSP નો શરૂ કર્યો સંપર્ક
13:25:33:  મધ્યપ્રદેશમાં ભાજપ 11 બેઠકોથી આગળ અને કોંગ્રેસ 108 બેઠકો પર તો અન્ય 11 બેઠકો પર આગળ
13:23:48:  મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મદદ કરી છે સમાજવાદી પાર્ટી, રામ ગોપાલ યાદવે કોંગ્રેસને મદદ કરવાની તૈયારી દર્શાવી
13:16:52:  સચિન પાયલટ લોકોએ ભાજપની નીતિ વિરૂધ્ધ મતદાન કર્યું છે. ભાજપે વિચારવાનો સમય આવી ગયો છે.

13:15:01 : 

સચિન પાયલટે આપ્યું નિવેદન, ભાજપના મોટા પ્રધાનો હારી ગયા છે. બિન ભાજપા પક્ષના ધારાસભ્યોને કોંગ્રેસમાં સ્વાગત છે. ભાજપ માટે આ એક ખતરાની નિશાની છે.

13:10:08:  શિવસેના નેતા સંજય રાઉતનું નિવેદન, ભાજપ-શિવસેના માટે આત્મમંથન કરવાનો સમય આવી ગયો છે. લોકોનો ગુસ્સો સામે આવી રહ્યો છે.
13:04:17 : રાજસ્થાનમાં  કોંગ્રેસને મળ્યા 39%  અને ભાજપને 38.4 %  મત મળ્યા
13:00:17 : રાજસ્થાનના જ્યપુરમાં અશોક ગેહલોતે લોકોને ચા પીવડાવી

12:55:02:  મધ્યપ્રદેશમાં પાર્ટીની ખરાબ સ્થિતિ પર વરિષ્ઠ નેતા કૈલાશ વિજ્યવર્ગીયે કહ્યું, સંગઠન પર પાર્ટીની પકડ ઘટી રહી છે.
12:51:29 : કોંગ્રેસ નેતા સચિન પાયલટે રૂઝાન બાદ જીતની નજીક ચાલી રહેલા 8 નિર્દલીય ઉમેદવારો સાથે વાતચીત કરી
12:47:37 :  મધ્યપ્રદેશમાં ફરી બદલાઈ સ્થિતિ કોંગ્રેસ 110 અને ભાજપ 107 બેઠકો પર આગળ. જ્યારે BSP 6 બેઠકો પર આગળ ચાલી રહી છે સરકાર બનાવવામાં માયાવતીનું BSP બની શકે છે કિંગ મેકર
12:43:33 : રાજસ્થાનમાં આવતીકાલે યોજાશે વિધાયકોની બેઠક, અશોક ગેહલોતે કહ્યું, અમને પૂર્ણ બહુમત મળે તો પણ ભાજપ વિરોધી અપક્ષ ઉમેદવારો માટે પણ કોંગ્રેસના દ્વાર ખુલ્લા છે
12:37:48: રાજસ્થાન ભાજપમાં બેઠકોનો દોર શરૂ, જ્યપુરમાં વસુંધરા રાજે અને રાજ્યમાં પાર્ટી પ્રમુખ મદન લાલ પણ પહોંચ્યા બેઠકમાં
12:32:56:  મધ્યપ્રદેશમાં ચૂંટણી પંચના અનુસાર ભાજપ 109 બેઠક અને કોંગ્રેસ 108 બેઠક પર આગળ, બહુમત માટે 116 બેઠકની જરૂર
12:30:08 :  મધ્યપ્રદેશમાં જો કોઈ પણ પક્ષને બહુમત ન મળશે તો રાજ્યપાલ આનંદીબેન પટેલ કિંગમેકરની ભૂમિકા ભજવશે
12:26:27 : કોંગ્રેસની મત ટકાવારી પહેલી વખત વધી 43.8 ટકા પર પહોંચ્યું

12:11:15:  રાજસ્થાનમાં રૂઝાનોમાં મોટો ફેરફાર કોંગ્રેસ હવે 93 બેઠકો પર અને ભાજપ 82 બેઠકો પર આગળ અન્યને ફાળે 24 બેઠકો પર આગળ

12:08:37 :

વસુંધરા રાજેએ પત્રકારો સાથે વાત કરવાની ના પાડી No Comment કહી સીધા જતાં રહ્યા

12:06:35: રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપની મત ટકાવારી એક સમાન 38.4 ટકા સાથે બંને સાથે

નવજોત સિંહ સિદ્ધુએ આપી પ્રતિક્રિયા, રાહુલ ભાઈ સૌને સાથે લઈને ચાલી રહ્યા છે. માનવતાની મૂર્ત છે, જે ભારતની ભાગદોડ પોતાના હાથમાં લેવા જઈ રહ્યા છે. તેઓ ઘણાં મજબૂત નેતા છે.
11:48:53 : મિઝોરમમાં કોંગ્રેસની મોટી હાર, મુખ્યમંત્રી લલથનહવલા ચમ્ફાઈ દક્ષિણની બેઠક પરથી હાર્યા
11:47:16:  રાજસ્થાનમાં 24 બેઠકો પર અન્ય આગળ અને મધ્યપ્રદેશમાં 09 બેઠક પર અન્ય આગળ
11:40:03: શિયાળુ સત્રનાં પહેલાં દિવસે દિવાંગતોને શ્રદ્ધાંજલિ આપી લોકસભા આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી
11:38:04: મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં અન્યોની બેઠકનો દબદબો. કિંગમેકરનું રોલ જોવાનું રહેશે.

11:36:12 : 

સચિન પાયલટે વ્યક્ત કરી ખુશી, પ્રારંભિક રૂઝાનમાં સ્પષ્ટ છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ બહુમતી સાથે સરકાર બનાવશે. 5 વર્ષના સંઘર્ષનો પરિણામ છે. અગાઉ અમને માત્ર 21 બેઠકો મળી હતી. મંત્રીઓના નામ હજી નક્કી નથી.

11:32:14:  રાજસ્થાનમાં વડાપ્રધાન મોદીએ 13 રેલીઓ, જ્યારે રાહુલ ગાંધીએ 24 રેલીઓ અમિત શાહે 21 અને યોગી આદિત્યનાથે 24 રેલીઓને સંબોધી હતી.

11:29:10 : 
રાજસ્થાનમાં  મોટેભાગેના મંત્રીઓ ચાલી રહ્યા છે પાછળ, ટ્રાન્સપોર્ટ મંત્રી યુનુસ ખાન (ટોંક), સામાજિક ન્યાય મંત્રી અરૂણ ચર્તુવેદી, પાણી પુરવઠા મંત્રી રામપ્રતાપ, ખેતી પ્રધાન મંત્રી પ્રભુ લાલ સૈની, સ્વસ્થ્ય મંત્રી કાલિચરણ, શિક્ષણ મંત્રી કિરણ મહેશ્વરી સહિતના નેતા ચાલી રહ્યા પાછળ
11:20:02 : પરિણામનું ચિત્ર અસ્પષ્ટ રહેતાં શેર બજારમાં સામાન્ય સુધાર, સેન્સેક્સ અને નીફ્ટિમાં સુધાર
11:14:36: રાજસ્થાનમાં કોણ બનશે મુખ્યમંત્રી? અશોક ગહલોતે જવાબ આપવાનું તાળ્યું કહ્યું, મીડિયા સામે કંઈ પણ ન બોલીશ
11:09:53: મધ્યપ્રદેશમાં રૂઝાનમાં રસપ્રદ પડાવ, કોંગ્રેસ અને ભાજપ બંને 108 બેઠકો પર સામસામે
11:03:48 :  મધ્યપ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે, કમલનાથના ઘરે  પહોંચ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા
10:55:08 : કોંગ્રેસ અધ્યક્ષ  તરીકે રાહુલ ગાંધીએ આજે એક વર્ષ પૂર્ણ કર્યું, 3 રાજ્યોમાં કોંગ્રેસની જીત તેમની અત્યાર સુધીની સૌથી મોટી જીત
10:51:21 : મધ્ય પ્રદેશમાં ભાજપ 99 અને કોંગ્રેસ 116 અને અન્ય 15 બેઠકો પર આગળ

10:47:56: 

વડાપ્રધાન મોદીએ પાંચ રાજ્યોના પરિણામ પર કોઈ પણ પ્રતિક્રિયા ન આપી અને કહ્યું, તમામ રાજકીય પક્ષ માટે મે મહિનામાં મુખ્ય પરીક્ષા છે. એટલે અમને આશા છે કે તમામ પક્ષ જનહિતમાં સહભાગી બનશે.
10:46:09 : વડાપ્રધાન મોદીએ સંસદ સત્ર શરૂ થતાં પહેેલાં આપ્યું નિવેદન, દેશહિત અને જનહિતમાં જેટલાં પણ કાર્યો છે તેમાં તમામ દળોએ સહભાગી થવાની જરૂર છે. વિવાદ થશે પરંતુ સંવાદ થવો જ જોઇએ.

10:32:48:  તેલંગાણામાં TRSને ક્લીન સ્વીપ 85 બેઠકો પર KCRનો પક્ષ આગળ, કોંગ્રેસ 22 બેઠકો પર આગળ

કુલ બેઠક : 119 બહુમતી માટેની બેઠક : 60

10:27:23: છત્તીસગઢ અને રાજસ્થાનમાં જો રૂઝાન પરિણામમાં ફેરવાશે તો આ કોંગ્રેસની 2014 પછી ચૂંટણીમાં સૌથી મોટી જીત હશે

10:21:41: ગૃહમંત્રી રાજનાથ સિંહનું નિવેન, આ પ્રારંભિક પરિણામ છે હજી સ્થિતિ સુધરશે અને સારા પ્રદર્શનની આશા

10:18:14: મધ્યપ્રદેશમાં ફરી સ્થિતિ બદલાઈ કોંગ્રેસ 110 બેઠકો પર આગળ, ભાજપ 108 બેઠકો પર આગળ બહુમત માટે 116 બેઠકોની જરૂરત

10:16:04 : છત્તીસગઢમાં કોંગ્રેસની બમ્પર લીડ; 59 બેઠકો પર કોંગ્રેસ આગળ ભાજપ માત્ર 24 પર આગળ

10:12:36:  છત્તીસગઢ અનેે રાજસ્થાનમાં કોંગ્રેસનો ઉત્તમ પ્રદર્શન, મધ્યપ્રદેશમાં ત્રિશંકુ સરકાર બનવાની સ્થિતિ તેલંગાણામાં TRS સરકાર બનાવે તેવી સ્થિતિ તો મિઝોરમમાં MNF બહુમતની નજીક

10:07:28 : રાજસ્થાનમાં કોંગ્રસ  108 બેઠક પર  અને ભાજપ 76 આગળ ; મધ્યપ્રદેશ ભાજપ 109 અને કોંગ્રેસ 106

10:03:16:  વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેનાર  AIMIM  અકબરૂદ્દીન ઓવૈસીની તેલંગાણામાં ચંદ્રયાન ગટ્ટા બેઠક પરથી જીત

10:01:30:  મધ્યપ્રદેશમાં માયાવતીનું BSP બની શકે છે કિંગ મેકર, 8 બેઠકો પર BSPના ઉમેદવાર આગળ

10:00:03:  મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ બહુમતની નજીક પહોંચ્યું , કોંગ્રેસ 10 વર્ષ બાદ સત્તા ગુમાવે તેવી સ્થિતિ

09:57:04:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક આજે 10.30 કલાકે ભાજપના કોર ગ્રુુપની બેઠક બોલાવી

09:56:02:  મધ્યપ્રદેશમાં સ્થિતિ સુધરતાં શેરબજારમાં પણ સ્થિતિ સુધરી, નિફ્ટી અને સેન્સેક્માં  સુધારો

09:54:45:  Rajasthan CM Vasundhara Raje leading by 4055 votes from Jhalrapatan, Congress’ Ashok Gehlot leading by 5112 votes from Sardarpura.

રાજસ્થાનમાં વસુંધરા રાજે ઝલારપટન બેઠક પર 4000 મતથી આગળ, અશોક ગેહલોત સરદારપુરામાં 5000 મતથી આગળ

09:51:57:  મધ્યપ્રદેશમાં ફરી સ્થિતિ બદલાઈ, ભાજપ  110 બેઠક આગળ

09:49:52:  રમણસિંહને થોડી રાહત મળી ફરી આગળ નીકળ્યા

09:47:15:  મધ્યપ્રદેશમાં બુધની બેઠક પરથી શિવરાજ સિંહ ચૌહાણ આગળ
કોંગ્રેસ પુર્ણબહુમતી તરફ આગળ વધી રહ્યું છે

09:43:32 : છત્તીસગઢમાં રાજનાંદગામ બેઠક પરથી રમણ સિંહ પાછળ કોંગ્રેસના પ્રત્યાશી કરૂણા શુક્લા આગળ

કરૂણા શુક્લા અટલ બિહારી વાજપેયીના ભીત્રીજી છે.

09:39:14 : વડાપ્રધાનના એડવાઈઝરી કાઉન્સિલના સભ્ય અર્થશાસ્ત્રી સુરજિત ભલ્લાએ આપ્યું રાજીનામું

09:34:19 : સેન્સેક્સમાં 500 અંકનો કડાકો અને નિફ્ટીમાં 140 થી વધુ અંકનો કડાકો
09:30:33:  મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સદી, 100 બેઠકો પાર, ભાજપ 90 બેઠકો પર આગળ
રાજસ્થાનમાં કોંગ્રેસ 94 પર અને ભાજપ 65 બેઠકો પર આગળ
09:28:49:  મધ્યપ્રદેશ :- કુલ બેઠક : 230 બહુમતી માટેની બેઠક : 116 ની જરૂર કોંગ્રેસ 82 બેઠક પર ભાજપ 85 બેઠક પર આગળ
09:26:30 : તેલંગાણામાં TRS મજબૂત સ્થિતિમાં
મિઝોરમમાં MNF પક્ષ મોટેભાગની બેઠક પર આગળ
09:24:24:  5 રાજ્યોના પરિણામની અસર શેરબજારમાં જોવા મળી, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા
 09:22:05 : દિગ્વિજય સિંહને મળવા પહોંચ્યા કમલનાથ, મુખ્યમંત્રી તરીકે કમલનાથનું નામ મુખ્ય ચર્ચામાં
09:19:47 :  છત્તીસગઢમાં ભાજપ સત્તા ગુમાવે તેવી સ્થિતિમાં
મુખ્યમંત્રી રમણસિંહ પાછળ ચાલી રહ્યા છે

પાંચ રાજ્યોના પરિણામની સચોટ અને પળપળની તમામ અપડેટ માટે જોતાં રહો

Tv9Gujarati

અને

Youtube પર જુઓ ચૂંટણીના પરિણામની તમામ માહિતી

Facebook પર પરિણામની તમામ LIVE અપડેટ્સ માટે કરો ક્લિક

પરિણામની માહિતી WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

Twitter પર પરિણામની તમામ LIVE અપડેટ્સ માટે કરો ક્લિક

09:15:35 : રાજસ્થાનમાં કોંગ્રેસની મજબૂત લીડ
મધ્યપ્રદેશમાં ભાજપ 52 અને કોંગ્રેસ 55 બેઠક પર આગળ
છત્તીસગઢમાં રમણસિંહ ચાલી રહ્યા છે પાછળ

09:13:47: કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહનું મોટું નિવેદન, પ્રારંભિક રૂઝાનમાં નિવેદન આપવું ઉતાવળ ભર્યું ગણાશે. પાર્ટી મ.પ્ર, રાજસ્થાન અને છત્તીસગઢમાં સારું પ્રદર્શન કરશે.

09:11:17 : તેલંગાણામાં ભાજપની સ્થિતિ ખરાબ પ્રારંભિક રૂઝાનમાં  TRS- 30, કોંગ્રેસ- 18 અને ભાજપ-5 બેઠક પર આગળ

09:08:59 : 4 રાજ્યોમાં શાનદાર પ્રદર્શનને જોતાં દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસ પર કાર્યકર્તાઓ ફટાકડાં સાથે એકત્ર થયા

09:05:38 : રાજસ્થાનમાં અશોક ગહલોત આગળ

તેલંગાણામાં TRS અને કોંગ્રેસ તમામ બેઠકો પર આગળ

09:00:46 :  મધ્યપ્રદેશમાં રસપ્રદ મુકાબલો કોંગ્રેસ 42 બેઠક પર આગળ
રાજસ્થાનમાં 87 બેઠકના રૂઝાનમાં 83 બેઠક પર કોંગ્રેસ આગળ

08:55:38 :  મધ્યપ્રદેશમાં બુધની બેઠક પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ આગળ

08:54:09 : રાજસ્થાનમાં જયપુર કોંગ્રેસ ઓફિસ પર અત્યારથી જ ફટાકડા લાવવામાં આવ્યા

જયપુર: કોંગ્રેસ ઓફિસ પર ફટાકડા લાવવામાં આવ્યા

08:50:54 : છત્તીસગઢમાં કોંગ્રેસ 16 બેઠક પર ભાજપ 18 બેઠક પર આગળ

08:49:25 : રાજસ્થાન કોંગ્રેસ 20 બેઠક પર આગળ

ઝાલરાપટનથી મુખ્યમંત્રી વસુંધરા રાજે આગળ

08:40:34 :  મધ્યપ્રદેશમાં પ્રારંભિક રૂઝાનમાં  કોંગ્રેસ 8 સીટ પર આગળ

08:39:13: રાજસ્થાન: ટોંકથી સચિન પાયલટ આગળ, વસુંધરા, ગહગોત પણ આગળ

08:25:08 : પ્રથમ રૂઝાનમાં મધ્યપ્રદેશમાં ભાજપ -2 કોંગ્રેસ – 1 સીટ પર આગળ

08:07:53: Counting of votes for Rajasthan, MP, Chhattisgarh, Mizoram and Telangana begins

સત્તાની સેમિફાઈનલમાં પાંચ રાજ્યોમાં મતગણતરીની થઈ શરૂઆત

07:45:25: Telangana: Visuals from Congress Office in Hyderabad. Counting of votes to be conducted for the state assembly elections at 8 am today.

07:43:51: Outside the Chief Minister’s office in Hyderabad’s Begumpet

07:40:05- 20 minutes to go before final countdown of vote counting

07:37:06 –A worry for the BJP is the huge swing against the party in the February  2018 by-elections in Rajasthan.

07:35:33 – For the past two decades, Rajasthan has unseated the ruling party. Chief Minister Vasundhara Raje, who led the campaign for the BJP, would hope to change that. During campaign, the Congress had said that there was high anti-incumbency against Ms Raje’s government.

રાજસ્થાનમાં કોને મળશે ‘સ્થાન’ ?
મધ્યપ્રદેશના ‘દિલ’ પર કોનું ચાલશે શાસન ?
છત્તીસગઢમાં કોન બનાવશે ‘ગઢ’ ?
તેલંગાણામાં કોની મદદથી બનશે સરકાર?
મિઝોરમમાં કોના ખુલશે દ્વાર ?

પાંચ રાજ્યોના પરિણામની સચોટ અને પળપળની તમામ અપડેટ માટે સવારે 7 કલાકથી જોતાં રહો

Published On - 2:44 pm, Mon, 10 December 18

Next Article
Tv9 Gujarati