Gujarati NewsDiwaliCorona kad ma diwali tehvar ne lai ne amc ni agamcheti super spreders ni sodhkhod
કોરોનાકાળમાં દિવાળીના તહેવાર મામલે અગમચેતી, AMCએ શહેરમાં સુપર સ્પ્રેડર્સની તપાસ શરૂ કરી
કોરોનાકાળમાં દિવાળીનો તહેવાર અને રજાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મનપા હરકતમાં આવી છે. AMCએ શહેરમાં સુપર સ્પ્રેડર્સની તપાસ શરૂ કરી દીધી છે. દિવાળીના તહેવારોના કારણે બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.ત્યારે કોરોના વધારે ન ફેલાય તે માટે સુપર સ્પ્રેડર્સના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. AMC અમદાવાદના તમામ મુખ્ય બજારોમાં આ તપાસ કરશે. […]
કોરોનાકાળમાં દિવાળીનો તહેવાર અને રજાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મનપા હરકતમાં આવી છે. AMCએ શહેરમાં સુપર સ્પ્રેડર્સની તપાસ શરૂ કરી દીધી છે. દિવાળીના તહેવારોના કારણે બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.ત્યારે કોરોના વધારે ન ફેલાય તે માટે સુપર સ્પ્રેડર્સના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. AMC અમદાવાદના તમામ મુખ્ય બજારોમાં આ તપાસ કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો