તમે ઓનલાઈન છેતરાયા છો ? રૂપિયા પાછા મેળવવા છે ? તો જુઓ આ સમાચાર

|

Jul 23, 2020 | 11:53 AM

જો તમે ઓનલાઈન છેતરાયા હોવ અને છેતરપિંડીમાં ગુમાવેલા નાણાં પરત મેળવવા હોય તો તે હવે શક્ય બન્યુ છે. સરકાર દ્વારા ઉઠાવાયેલા કેટલાક પગલાને કારણે, છેતરપિંડીનો ભોગ બનનારના બદલે હેકર્સને રોવાનો વારો આવશે. જુઓ આ વિડીયો.

તમે ઓનલાઈન છેતરાયા છો ? રૂપિયા પાછા મેળવવા છે ? તો જુઓ આ સમાચાર

Follow us on

Next Article