Banaskantha થરાની બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, ચોકીદારની સાવધાનીથી ઝડપાયો ચોર, જુઓ CCTVમાં કેદ ઘટના

|

Mar 06, 2021 | 3:03 PM

Banaskanthaના થરાની પ્રગતિ બેંકમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો.  મધરાતે બેંકની બારી તોડી ઘૂસેલો ચોર સીસીટીવીમાં કેદ થયો હતો. બેંકની બહાર તૈનાત ચોકીદારને અવાજની જાણ થતા પેટ્રોલિંગમાં રહેલી પોલીસને જાણ કરી જે બાદ પોલીસ અને સ્થાનિકોએ એકઠા થઈ બેંકમાં છુપાયેલા ચોરને ઝડપી પાડ્યો

Banaskantha ના થરાની પ્રગતિ બેંકમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો.  મધરાતે બેંકની બારી તોડી ઘૂસેલો ચોર CCTVમાં કેદ થયો હતો. બેંકની બહાર તૈનાત ચોકીદારને અવાજની જાણ થતા પેટ્રોલિંગમાં રહેલી પોલીસને જાણ કરી જે બાદ પોલીસ અને સ્થાનિકોએ એકઠા થઈ બેંકમાં છુપાયેલા ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોરને ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે.

 

Next Video