રેલવે સ્ટેશન પર આવી રીતે થાય છે મોબાઈલ ફોનની ચોરી, કોઈ પણ જોખમ ઉઠાવવા તૈયાર રહે છે આ મોબાઈલ ચોર, જુઓ CCTV

|

Jan 22, 2019 | 6:30 AM

મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પર મોબાઈલની ચોરી થઈ.  અને મોબાઈલ ફોન ચોરી કરનાર શખ્સને પકડવા જતી એક વ્યક્તિ પર ટ્રેન ફરી વળી. જો કે સદનસીબે તેનો જીવ બચી ગયો છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ વીડિયોમાં તસ્કરો પોતાના જીવના જોખમે 5-10 હજારની કિંમતના મોબાઈલની ચોરી કરતા નજરે પડી રહ્યાં છે. આ […]

રેલવે સ્ટેશન પર આવી રીતે થાય છે મોબાઈલ ફોનની ચોરી, કોઈ પણ જોખમ ઉઠાવવા તૈયાર રહે છે આ મોબાઈલ ચોર, જુઓ CCTV

Follow us on

મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પર મોબાઈલની ચોરી થઈ.  અને મોબાઈલ ફોન ચોરી કરનાર શખ્સને પકડવા જતી એક વ્યક્તિ પર ટ્રેન ફરી વળી. જો કે સદનસીબે તેનો જીવ બચી ગયો છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

આ વીડિયોમાં તસ્કરો પોતાના જીવના જોખમે 5-10 હજારની કિંમતના મોબાઈલની ચોરી કરતા નજરે પડી રહ્યાં છે. આ ભયાનક ઘટના બોરીવલીના પ્લેટફોર્મ નંબર 6 પર બની છે. જ્યાં બે યુવાનો સુરત જનારી ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા. ત્યારે બે તસ્કરોએ નજર ચૂકવી યુવાનના હાથમાંથી સ્માર્ટફોન લઈને નાસી છૂટ્યા હતા. યુવાને ચોરને પકડવા માટે પીછો કરતા તસ્કરો પ્લેટફોર્મથી સીધા ટ્રેનના પાટા પર કુદી ભાગી ગયા.

દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જ્યારે તસ્કર પ્લેટફોર્મ પરથી કૂદે છે ત્યારે તેને પકડવા તે યુવાન પણ કૂદે છે. અને ત્યારે જ એક લોકલ ટ્રેન અચાનક આવે છે જે યુવાન પરથી પસાર થઈ જાય છે. જેમાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા કાંદિવલીની હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

જુઓ VIDEO:

[yop_poll id=730]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article