Surat: ઘરેથી બુક લેવા નિકળ્યા બાદ વિદ્યાર્થિની ગુમ, 10 લાખ રૂપિયાની ખંડણીનો પિતાને ફોનથી સન્નાટો

|

Jul 31, 2021 | 10:00 AM

જો તમારી દીકરી હેમખેમ પરત જોઈતી હોય તો રૂપિયા 10 લાખની ખંડણી આપવા જ પડશે તેવી આરોપીએ વાત કરી હતી.

Surat:  વરચા વિસ્તારની એક ઘટના સામે આવી છે કે જેમાં ચાર્ટડ અકાઉન્ટ (CA) નો અભ્યાસ કરતી વિધાર્થીની ઘરેથી બુક લેવા નિકળ્યા બાદ ગુમ થઈ હતી. આરોપીઓએ વિધાર્થીનીના પિતાને ફોન કરી 10 લાખ રૂપિયાની ખંડણીની માગ કરી હતી. જો તમારી દીકરી હેમખેમ પરત જોઈતી હોય તો રૂપિયા 10 લાખની ખંડણી આપવી જ પડશે તેવી આરોપીએ વાત કરી હતી.

3 વાર અલગ અલગ નંબરથી ફોન આવ્યો હોવાનું સામે આવ્યું છે. ખંડણીનો ફોન આવતા પોલીસે પણ શોધખોળ હાથ ધરી છે. તો બીજી બાજુ વિદ્યાર્થીનીના બોયફ્રેન્ડના ઘરે તપાસ કરતા તે પણ ગુમ થયાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad: મચ્છરોના બ્રિડીંગ મળતા સાણંદ GIDCના 49 ઔદ્યોગિક એકમોને નોટીસ

આ પણ વાંચો: Kutch: ડ્રગ્સ કેસમાં વોન્ટેડ માંડવીના શકિલ સુમરાની ગુજરાત ATS એ દિલ્હીથી કરી ધરપકડ, 8 દિવસના રીમાન્ડ મંજુર

 

Published On - 9:53 am, Sat, 31 July 21

Next Video