સુરતમાં ભાજપ નેતાને ત્યાં આવકવેરા વિભાગનો સપાટો, બીજા દિવસની તપાસમાં કરોડોની સંપતિ મળી

|

Oct 24, 2020 | 10:47 AM

સુરતમાં ભાજપના નેતા PVS સરમાને ત્યાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. આવકવેરા વિભાગે નેતાના 13 સ્થળો પૈકી 10 સ્થળો પર તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જેમાં મુંબઈમાં ત્રણ સ્થળો પર તપાસ પૂર્ણ થઇ છે. જેમાં ત્રણ લોકરો પૈકી 2 લોકર ખોલવામાં આવ્યો છે. ભાજપ નેતાનું 20 પ્લોટમાં રોકાણ હોવાનું ખુલ્યું છે. અને, બીજા દિવસની તપાસમાં […]

સુરતમાં ભાજપ નેતાને ત્યાં આવકવેરા વિભાગનો સપાટો, બીજા દિવસની તપાસમાં કરોડોની સંપતિ મળી

Follow us on

સુરતમાં ભાજપના નેતા PVS સરમાને ત્યાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. આવકવેરા વિભાગે નેતાના 13 સ્થળો પૈકી 10 સ્થળો પર તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જેમાં મુંબઈમાં ત્રણ સ્થળો પર તપાસ પૂર્ણ થઇ છે. જેમાં ત્રણ લોકરો પૈકી 2 લોકર ખોલવામાં આવ્યો છે. ભાજપ નેતાનું 20 પ્લોટમાં રોકાણ હોવાનું ખુલ્યું છે. અને, બીજા દિવસની તપાસમાં દોઢ કિલો સોનું મળી આવ્યું છે. જેમાં 20 લાખની ડાયમંડ જ્વેલરી અને 59 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. સાથે જ 63 લાખની અન્ય જ્વેલરી અને 40 લાખની FD પણ મળી છે.

 

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article