SURAT : રેન્જ આઈજી ઓફિસના ASI મહાદેવ શિવાકર લાંચ લેતા ઝડપાયા

|

Feb 05, 2021 | 12:47 PM

SURAT : રેન્જ આઈજી ઓફિસના ASI મહાદેવ શિવાકર લાંચ લેતા ઝડપાયા છે. રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ACBએ રંગે હાથ ASIને ઝડપી પાડયા છે.

SURAT : રેન્જ આઈજી ઓફિસના ASI મહાદેવ શિવાકર લાંચ લેતા ઝડપાયા છે. રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ACBએ રંગે હાથ ASIને ઝડપી પાડયા છે. હાલ તો ઓફિસ તેમજ તેમના નિવાસ સ્થાને તપાસ શરૂ કરી છે.

 

Published On - 12:46 pm, Fri, 5 February 21

Next Video