કોરોના વેક્સિનના રજીસ્ટ્રેશનના નામે કોઈ OTP માંગે તો થઈ જાવ સાવધાન નહીં તો બેન્કનું ખાતુ થઈ જશે ખાલી

|

Jan 04, 2021 | 11:54 PM

સાયબર ક્રાઈમ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે સાયબર ગુનેગારો એટીએમ બ્લોક, વીમા પોલિસીનો લાભ અપાવવા, ટેન્ડર અને એજન્સી અપાવવા અંગે છેતરપિંડી કરતા હતા.

કોરોના વેક્સિનના રજીસ્ટ્રેશનના નામે કોઈ OTP માંગે તો થઈ જાવ સાવધાન નહીં તો બેન્કનું ખાતુ થઈ જશે ખાલી

Follow us on

સાયબર ક્રાઈમ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે સાયબર ગુનેગારો એટીએમ બ્લોક, વીમા પોલિસીનો લાભ અપાવવા, ટેન્ડર અને એજન્સી અપાવવા અંગે છેતરપિંડી કરતા હતા, ત્યારે હવે કોરોના વેક્સિન લગાવવા માટે રજીસ્ટ્રેશનના નામ પર ઠગાઈનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે લોકોને સૂચિત કરવામાં આવ્યા છે કે કોરોના વેક્સિન માટે કોઈ અજાણ્યા નંબરથી આવેલા ફોનને રિસિવ ના કરે.

 

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સાયબર ગુનેગારો રજીસ્ટ્રેશનના નામ પર તમારો આધારકાર્ડનો નંબર માંગશે, પછી કહેશે કે તમારા મોબાઈલ ફોન પર ઓટીપી આવશે તે અમને જણાવો, ત્યારબાદ તે ઓટીપી નંબર આપ્યા બાદ તે કહેશે કે તમારૂ રજીસ્ટેશન થઈ જશે અને વેક્સિન તમને જલ્દી મળી જશે. જેવા તમે ઓટીપી જણાવશો, તમારૂ બેન્ક ખાતુ ખાલી થઈ શકે છે, તેથી તમે સર્તક રહો. કોરોના વેક્સિનના નામ પર ઓટીપી પૂછનારા લોકોથી સાવધાન રહો, ઓટીપી ક્યારેય પણ કોઈને જણાવશો નહીં.

 

આ પણ વાંચો: ભાવનગર: જમીન પર ગેરકાયદે દબાણ કરનારા પર સકંજો, લેન્ડ ગ્રેબિંગ કાયદા અન્વયે ફરિયાદ દાખલ 

Next Article