સુરતના કોસંબામાંથી ઝડપાયો ઝારખંડનો શાતિર Naxals ઝડપાયો

|

Jan 03, 2021 | 3:47 PM

સુરતના કોસંબામાંથી ઝારખંડનો શાતિર Naxals ગુડુસિંહ ઝડપાયો. ઝારખંડમાં અનેક નક્સલી પ્રવૃત્તિ સાથે ગુડુસિંહ સંકળાયેલો હતો. કોસંબાના ફેદ્રીલ પાર્કની કંપનીમાં 3 વર્ષથી ગુડુસિંહ મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો. ઝારખંડ અને કોસંબા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આરોપીને ઝડપ્યા.

સુરતના કોસંબામાંથી ઝડપાયો ઝારખંડનો શાતિર Naxals ઝડપાયો

Follow us on

Next Article