Vadodara: પાદરા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સામે બળાત્કારની ફરિયાદ, ભાવેશ પટેલ ઉર્ફે લાલુ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

|

Apr 29, 2021 | 5:28 PM

ભાવેશ પટેલ ઉર્ફે લાલુ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. સોખાડા ગામે ફાર્મહાઉસમાં પાર્ટી કરીને યુવતીને ઘરે મુકવા જતી વખતે આ ઘટના બની હતી.

પાદરા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. ભાવેશ પટેલ ઉર્ફે લાલુ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. સોખાડા ગામે ફાર્મહાઉસમાં પાર્ટી કરીને યુવતીને ઘરે મુકવા જતી વખતે આ ઘટના બની હતી. પાદરા નજીક કારમાં શારીરિક અડપલાં કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવતીને નિર્વસ્ત્ર કરી બળાત્કાર ગુજાર્યો હોવાની પણ ફરિયાદ થઈ છે.

 

આ પણ વાંચો: ખેડૂતો માટે સારા સમાચાર! આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2 હજાર રૂપિયા 

Next Video