રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરની રાજસ્થાનથી ધરપકડ, જુઓ VIDEO

રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરની ધરપકડ કરવામાં આવી છે. અમરેલી એલસીબીએ રાજસ્થાનથી સોનુની કરી ધરપકડ કરી છે. સોનુએ અમરેલીના એસપી નિર્લિપ્ત રાય અને PSI ડોડીયાને ધમકી આપી હતી. સોનુએ વીડિયો બનાવી મહિલા PSI ડોડીયાને પણ ધમકી આપી હતી. સોનુ અગાઉ મારામારી અને ધમકી જેવા અનેક કેસમાં ઝડપાઇ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]

રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરની રાજસ્થાનથી ધરપકડ, જુઓ VIDEO
| Updated on: Dec 21, 2019 | 7:39 AM

રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરની ધરપકડ કરવામાં આવી છે. અમરેલી એલસીબીએ રાજસ્થાનથી સોનુની કરી ધરપકડ કરી છે. સોનુએ અમરેલીના એસપી નિર્લિપ્ત રાય અને PSI ડોડીયાને ધમકી આપી હતી. સોનુએ વીડિયો બનાવી મહિલા PSI ડોડીયાને પણ ધમકી આપી હતી. સોનુ અગાઉ મારામારી અને ધમકી જેવા અનેક કેસમાં ઝડપાઇ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદમાં થયેલા તોફાનનો સૌથી સનસનીખેજ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો