RAJKOT : દેરડીના કુંભાજી ગામે વધુ એક ચોરીની ઘટના, જુઓ સીસીટીવી દ્રશ્યો

|

Mar 16, 2021 | 3:01 PM

RAJKOT : દેરડીના કુંભાજી ગામે વધુ એક ચોરીની ઘટના બની છે. વિવેકાનંદ વિદ્યાલયની ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી હતી.

RAJKOT : દેરડીના કુંભાજી ગામે વધુ એક ચોરીની ઘટના બની છે. વિવેકાનંદ વિદ્યાલયની ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ ઓફિસના તમામ કબાટો ફંફોળી નાખ્યાં છતા માત્ર 60 રુપિયાની ચોરી કરી હતી. 6 જેટલા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા છે.

 

Published On - 3:01 pm, Tue, 16 March 21

Next Video