રાત્રી કરફ્યુનો ભંગ કરનારા સુરતીઓને પોલીસે માર્યા દંડા, વિડીયો થયો વાયરલ

|

Dec 20, 2020 | 2:33 PM

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે અમદાવાદ, સુરત, રાજકોટ અને સુરતમાં રાજ્ય સરકારે રાત્રી કરફ્યુ નાખ્યો છે. સુરતમાં રાત્રી કરફ્યુનો ભંગ કરનારને પોલીસે દંડાવાળી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. કરફ્યુમાં રખડવા નિકળેલાઓને માર મારતા હોવાનો વિડીયો મોટાભાગે લિબાયત વિસ્તારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. સુરત પોલીસે જીપ ઉપરાંત રીક્ષામાં પેટ્રોલિગ કરવા નિકળી હતી. એ દરમિયાન બાઈક […]

રાત્રી કરફ્યુનો ભંગ કરનારા સુરતીઓને પોલીસે માર્યા દંડા, વિડીયો થયો વાયરલ

Follow us on

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે અમદાવાદ, સુરત, રાજકોટ અને સુરતમાં રાજ્ય સરકારે રાત્રી કરફ્યુ નાખ્યો છે. સુરતમાં રાત્રી કરફ્યુનો ભંગ કરનારને પોલીસે દંડાવાળી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. કરફ્યુમાં રખડવા નિકળેલાઓને માર મારતા હોવાનો વિડીયો મોટાભાગે લિબાયત વિસ્તારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. સુરત પોલીસે જીપ ઉપરાંત રીક્ષામાં પેટ્રોલિગ કરવા નિકળી હતી. એ દરમિયાન બાઈક સવાર ત્યાથી નિકળતા પોલીસે પકડીને દંડાવાળી કરી હોવાનો વિડીયો કોઈએ ઉતારી લીધો હતો. જે વાયરલ થયો છે.

Next Article