Panoli Fire: અંક્લેશ્વરની પાનોલી GIDCમાં આવેલી શ્રીજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 6 કરતા વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે

|

May 01, 2021 | 8:35 AM

Panoli Fire: ભરૂચ જિલ્લા માટે આજનો દિવસ જાણે આગ બનીને આવ્યો હોય એમ લાગે છે. ભરૂચના પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગે 18ની જીંદગી છીનવી લીધી તો હજુ આ ઘટનાની આગ ઠંડી પડે તો પહેલાજ અંક્લેશ્વર નજીક આવેલી પાનોલી GIDCની શ્રીજી કેમિકલ કંપનીમાં આગ ભભૂકી ઉઠી હતી.

Panoli Fire: ભરૂચ જિલ્લા માટે આજનો દિવસ જાણે આગ બનીને આવ્યો હોય એમ લાગે છે. ભરૂચના પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગે 18ની જીંદગી છીનવી લીધી તો હજુ આ ઘટનાની આગ ઠંડી પડે તો પહેલાજ અંક્લેશ્વર નજીક આવેલી પાનોલી GIDCની શ્રીજી કેમિકલ કંપનીમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને ઠારવા માટે 6 જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળ પર પહોચ્યા છે. આગની જ્વાળાઓ કિલોમીટર દુરથી પણ દેખાઈ રહી હતી. જો કો આ ઘટનામાં જાનહાની કે ઈજાને લઈ હજું કોઈ સમાચાર પ્રાપ્ત નથી થયા.

 

Next Video