GTUના વિદ્યાર્થીઓનો ડેટા લીક મામલે વિદ્યાર્થીની ધરપકડ, સાયબર ક્રાઇમની ટીમે જૂનાગઢથી આરોપીને પકડ્યો

GTUના વિદ્યાર્થીઓનો ડેટા લીક મામલે એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમની ટીમે જૂનાગઢથી આરોપી વિદ્યાર્થીને પકડ્યો છે. મોન્ટુ ચોથાણી નામના વિદ્યાર્થીની ધરપકડ કરાઈ છે. GTUના 1,275 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં, વિદ્યાર્થીઓના ફોટા અને નામ સહિતનો ડેટા લીક થયા હતો. આ પણ વાંચો: UPSCની પરીક્ષામાં સુરતનો કાર્તિક ગુજરાતમાં પ્રથમ, IPSની ટ્રેનિંગ સાથે દેશમાં પ્રાપ્ત […]

GTUના વિદ્યાર્થીઓનો ડેટા લીક મામલે વિદ્યાર્થીની ધરપકડ, સાયબર ક્રાઇમની ટીમે જૂનાગઢથી આરોપીને પકડ્યો
| Updated on: Aug 04, 2020 | 2:10 PM

GTUના વિદ્યાર્થીઓનો ડેટા લીક મામલે એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમની ટીમે જૂનાગઢથી આરોપી વિદ્યાર્થીને પકડ્યો છે. મોન્ટુ ચોથાણી નામના વિદ્યાર્થીની ધરપકડ કરાઈ છે. GTUના 1,275 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં, વિદ્યાર્થીઓના ફોટા અને નામ સહિતનો ડેટા લીક થયા હતો.

આ પણ વાંચો: UPSCની પરીક્ષામાં સુરતનો કાર્તિક ગુજરાતમાં પ્રથમ, IPSની ટ્રેનિંગ સાથે દેશમાં પ્રાપ્ત કર્યો 84મો ક્રમાંક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો