નિભર્યા કેસ: ફાંસીથી બચવા માટે દોષી પવન કુમારે કરી હાઈકોર્ટમાં કરી અરજી

|

Dec 18, 2019 | 5:26 PM

નિભર્યા કેસમાં ફાંસીની સજા મળી છે તેમાં એક નામ પવન કુમાર ગુપ્તાનું પણ છે. દોષી પવન કુમાર ગુપ્તાએ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી ફાઈલ કરી છે. આ અરજીમાં પવને કહ્યું કે જ્યારે આ ગુનો તેને આચર્યો ત્યારે તે સગીર હતો અને તેના લીધે સગીર હોવાનો લાભ તેને મળવો જોઈએ. Web Stories View more વિરાટ કોહલીના કપડાં […]

નિભર્યા કેસ:  ફાંસીથી બચવા માટે દોષી પવન કુમારે કરી હાઈકોર્ટમાં કરી અરજી

Follow us on

નિભર્યા કેસમાં ફાંસીની સજા મળી છે તેમાં એક નામ પવન કુમાર ગુપ્તાનું પણ છે. દોષી પવન કુમાર ગુપ્તાએ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી ફાઈલ કરી છે. આ અરજીમાં પવને કહ્યું કે જ્યારે આ ગુનો તેને આચર્યો ત્યારે તે સગીર હતો અને તેના લીધે સગીર હોવાનો લાભ તેને મળવો જોઈએ.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   આ 5 મોટી કંપનીની એક કલાકની કમાણી છે કરોડોમાં, જાણો કોણ છે નંબર 1?

આ અરજીમાં એવું પવન તરફથી કહેવામાં આવ્યું છે કે ઘટના દરમિયાન સગીર હોવાને લઈને કોઈ તપાસ કરવામાં આવી નથી. જ્યારે 2012માં આ ઘટના ઘટી ત્યારે તે સગીર હતો. આ અરજી દિલ્હી હાઈકોર્ટે સ્વીકારી લીધી છે અને હાઈકોર્ટ 19 ડિસેમ્બરના રોજ આ ઘટનાને લઈને સુનાવણી કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સિવાય અક્ષયે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી ફાઈલ કરી હતી તે કોર્ટે ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે વસંતવિહારના નિર્ભયા ગેંગ મામલે આખો દેશ હચમચી ગયો હતો. આ ગેંગરેપ બાદ સરકારે નિભર્યા ફંડની શરુઆત કરી હતી અને તે તમામ રાજ્યોને મહિલાની સુરક્ષા માટે ફાળવવામાં આવે છે. આ સિવાય પટીયાલા કોર્ટે તિહાડ જેલને આદેશ કર્યો છે કે તે દયાની અરજી અંગે તમામ દોષીઓને પૂછે. આ બાબતે એક સપ્તાહમાં જવાબ પણ માગ્યો છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article