દૂધસાગર ડેરી બોનસ પગાર કૌભાંડનો કેસ, પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરીની ધરપકડ

દૂધસાગર ડેરીના બોનસ પગાર કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી બાદ હવે મોંઘજી ચૌધરી સામે કાર્યવાહી થઈ છે. દૂધસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમની ટીમે મહેસાણા જિલ્લા જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે.    

| Updated on: Dec 15, 2020 | 7:28 PM