ક્યાં બને છે એમડી ડ્રગ્સ? સુરત ક્રાઇમ બ્રાન્ચે ડુમસમાંથી ઝડપેલા આરોપીએ કર્યો ખુલાસો

સુરતમાં કડોદરામાં બને છે એમડી ડ્રગ્સ. સુરત ક્રાઇમ બ્રાન્ચે ડુમસમાંથી ઝડપેલા આરોપીએ આ ખુલાસો કર્યો છે. પકડાયેલા યુવાને એમ.ડી ડ્રગ્સ કડોદરા વિસ્તારમાં બનતું હોવાની કરી કબૂલાત કરી છે. સુરત પી.સી.બી અને કડોદરા પોલીસે એક કારખાનામાંથી એમ.ડી ડ્રગ્સનું મટિરીયલ ઝડપી પાડ્યું છે. કરોડો રૂપિયાની કિંમતનું એમ.ડી ડ્રગ્સ કડોદરામાં બનતું હોવાના ઘટસ્ફોટથી ચકચાર મચી છે. આ પણ […]

ક્યાં બને છે એમડી ડ્રગ્સ? સુરત ક્રાઇમ બ્રાન્ચે ડુમસમાંથી ઝડપેલા આરોપીએ કર્યો ખુલાસો
| Updated on: Sep 23, 2020 | 7:21 PM

સુરતમાં કડોદરામાં બને છે એમડી ડ્રગ્સ. સુરત ક્રાઇમ બ્રાન્ચે ડુમસમાંથી ઝડપેલા આરોપીએ આ ખુલાસો કર્યો છે. પકડાયેલા યુવાને એમ.ડી ડ્રગ્સ કડોદરા વિસ્તારમાં બનતું હોવાની કરી કબૂલાત કરી છે. સુરત પી.સી.બી અને કડોદરા પોલીસે એક કારખાનામાંથી એમ.ડી ડ્રગ્સનું મટિરીયલ ઝડપી પાડ્યું છે. કરોડો રૂપિયાની કિંમતનું એમ.ડી ડ્રગ્સ કડોદરામાં બનતું હોવાના ઘટસ્ફોટથી ચકચાર મચી છે.

આ પણ વાંચો: કોરોનાના ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ આપતી ખાનગી લેબો પર તવાઈ, આવી લેબો સામે પોલીસ કાર્યવાહી સહિતના કડક પગલાં લેવાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો