Suratમાં લંપટ ભુવાનો પર્દાફાશ, મામા કહેતી ભાણીનું જ કર્યુ શોષણ, જુઓ વીડિયો

|

Feb 10, 2021 | 1:18 PM

Suratમાં અન્ય ભુવાઓને લંપટ કહેનારો ઠગ ભુવાની લીલાનો પર્દાફાશ થઈ જતા તેની હવસલીલાનો પણ પર્દાફાશ થઈ જવા પામ્યો છે. સુરતમાં ભૂવા બિપિન સોંધરવાનો વીડિયો વાયરલ થયો છે કે જેમાં લંપટ ભૂવો વીડિયોમાં અન્ય ભૂવાને ઠગ કહેતો નજરે ચડ્યો છે

Suratમાં અન્ય ભુવાઓને લંપટ કહેનારો ઠગ ભુવાની લીલાનો પર્દાફાશ થઈ જતા તેની હવસલીલાનો પણ પર્દાફાશ થઈ જવા પામ્યો છે. સુરતમાં ભૂવા બિપિન સોંધરવાનો વીડિયો વાયરલ થયો છે કે જેમાં લંપટ ભૂવો વીડિયોમાં અન્ય ભૂવાને ઠગ કહેતો નજરે ચડ્યો છે. વીડિયોની બહાર આવેલી હકિકત પ્રમાણે મામા કહેતી યુવતીનું જ ભૂવાએ શોષણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.  જો કે પાપલીલાનો પર્દાફાશ થયા બાદ ભુવા બિપિને આપઘાતવો પ્રયાસ કર્યો હતો જે બાદ બચી જતા તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. આખી ઘટના મામલે રાંદેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

Next Video