KUTCH : ભચાઉ સરકારી આરોગ્ય કેન્દ્રથી 108 લઇને બે શખ્સો ફરાર થયા

|

Jan 30, 2021 | 7:25 PM

KUTCH : ભચાઉ સરકારી આરોગ્ય કેન્દ્રથી 108 લઇને બે શખ્સો ફરાર થયા છે. દુધઈ રુટની 108 લઈને બે શખ્સો ફરાર થયા છે.

KUTCH : ભચાઉ સરકારી આરોગ્ય કેન્દ્રથી 108 લઇને બે શખ્સો ફરાર થયા છે. દુધઈ રુટની 108 લઈને બે શખ્સો ફરાર થયા છે. નશામાં ધુત વ્યક્તિએ 108નું ચિરઇ નજીક અકસ્માત કર્યો છે. ભચાઉ પોલીસે આ મામલાની તપાસ કરી છે.

 

Next Video