KUTCH: રાવલવાડી પોસ્ટ ઓફિસમાંથી રૂ.8.25 કરોડની ઉચાપતમાં 5 લોકો સામે નોંધાઈ ફરિયાદ

|

Feb 10, 2021 | 11:00 PM

KUTCH: ભુજની રાવલવાડી POST ઓફિસમાં કરોડો રૂપિયાની ઉચાપત મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાવલવાડી POST ઓફિસમાં રિકરીંગ એકાઉન્ટમાં પોસ્ટ વિભાગની સિસ્ટમનો દૂર ઉપયોગ કરીને કુલ 8.25 કરોડની ઉચાપત થઈ છે.

KUTCH: ભુજની રાવલવાડી POST ઓફિસમાં કરોડો રૂપિયાની ઉચાપત મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાવલવાડી POST ઓફિસમાં રિકરીંગ એકાઉન્ટમાં પોસ્ટ વિભાગની સિસ્ટમનો દૂર ઉપયોગ કરીને કુલ 8.25 કરોડની ઉચાપત થઈ છે. રાવલવાડી POST ઓફિસના ઉચાપતના આ કેસમાં પોલીસે પોસ્ટ એજન્ટ પ્રજ્ઞા ઠક્કર તેના પતિ સચીન ઠક્કર સહિત પોસ્ટ વિભાગના બે કર્મચારી અને અન્ય એક પોસ્ટ એજન્ટ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. આ મામલે હાલ રૂ. 34.58 લાખની ઉચાપતની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

આ પણ વાંચો: જાણો કોણ બનશે મેયર? 6 કોર્પોરેશનમાં મેયર પદના રિઝર્વેશન અને રોસ્ટરનો પરિપત્ર જાહેર

Next Video