Gujarati NewsCrimeKalol day marauder fire in the bank and steal lakhs of rupees of banks chatral ma dhola divse bank na aek karmachari per goli chalavine karai loot
છત્રાલમાં લૂંટારુઓએ ધોળા દિવસે બેંકમાં એક કર્મચારી પર ગોળી ચલાવીને કરી લાખો રુપિયાની લૂંટ, જુઓ વીડિયો
ગાંધીનગર જીલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. ગુનેગારો જે રીતે બેફામ બની ગયા છે ત્યારે છત્રાલ જીઆઈડીસીની ઘટનામાં ખાનગી બેંકના કેશિયરને લુંટી લેવાયો હોવાના મેસેજે પોલીસને દોડતી કરી છે. TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ : 22-12-2024 નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ […]
Follow us on
ગાંધીનગર જીલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. ગુનેગારો જે રીતે બેફામ બની ગયા છે ત્યારે છત્રાલ જીઆઈડીસીની ઘટનામાં ખાનગી બેંકના કેશિયરને લુંટી લેવાયો હોવાના મેસેજે પોલીસને દોડતી કરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતીનુસાર છત્રાલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક્સિસ બેંકના કેશિયરને અજાણ્યા બેથી વધુ શખ્સોએ આવી અને ફાયરીંગ કરી લુંટી લીધો છે. જે ઘટના બની છે તે ઘટના બેંકની અંદર જ બની હોવાનો મેસેજ પોલીસને મળ્યો છે.