JUNAGADH : માંગરોળના સુલતાનપુર ગામમાંથી નકલી ડૉકટર ઝડપાયો

|

Jan 19, 2021 | 9:04 AM

JUNAGADH : માંગરોળના સુલતાનપુર ગામમાંથી નકલી ડૉકટર ઝડપાયો. SOGએ શૈલેષ રાઠોડ નામના બોગસ ડૉક્ટરની ધરપકડ કરી.

JUNAGADH : માંગરોળના સુલતાનપુર ગામમાંથી નકલી ડૉકટર ઝડપાયો. SOGએ શૈલેષ રાઠોડ નામના બોગસ ડૉક્ટરની ધરપકડ કરી. શૈલેષ રાઠોડ ડિગ્રી વગર કરતો હતો મેડિકલ પ્રેકટિસ. દવાઓ અને ડ્રેસિંગના સાધનો સાથે 12 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો.

 

Next Video