અમદાવાદ એરપોર્ટથી વિદેશી ચલણી નોટોની દાણચોરી ઝડપાઈ, જુઓ VIDEO

અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશી ચલણી નોટોની દાણચોરી કરતા મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ વિભાગે અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફર પાસેથી ગુપ્ત રીતે છુપાવેલી વિદેશી ચલણી નોટો ઝડપી પાડી હતી, જેને આધારે તેની પુછપરછ હાથ ધરી. તપાસ દરમિયાન મુસાફર અમદાવાદથી મુંબઈ જઈ રહ્યો હોવાનું સામે આવ્યુ હતુ અને તેણે પોતાના પેન્ટના ભાગે ગુપ્ત રીતે વિદેશી ચલણી […]

અમદાવાદ એરપોર્ટથી વિદેશી ચલણી નોટોની દાણચોરી ઝડપાઈ, જુઓ VIDEO
| Updated on: Sep 26, 2019 | 7:52 AM

અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશી ચલણી નોટોની દાણચોરી કરતા મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ વિભાગે અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફર પાસેથી ગુપ્ત રીતે છુપાવેલી વિદેશી ચલણી નોટો ઝડપી પાડી હતી, જેને આધારે તેની પુછપરછ હાથ ધરી. તપાસ દરમિયાન મુસાફર અમદાવાદથી મુંબઈ જઈ રહ્યો હોવાનું સામે આવ્યુ હતુ અને તેણે પોતાના પેન્ટના ભાગે ગુપ્ત રીતે વિદેશી ચલણી નોટો છુપાવી હતી. હાલ તો કસ્ટમ વિભાગે વિદેશી ચલણી નોટો જમા લઈ યુવકની વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠામાં ક્લાર્કનો લાંચ લેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો