ફેસબુક પ્રોફાઈલમાં પાકિસ્તાન આર્મીને સમર્થન કરતી પોસ્ટ કરતાં હાઈકોર્ટે આરોપીની જામીન અરજી નકારી

|

May 21, 2019 | 7:47 AM

ગુવાહાટી હાઈકોર્ટે એક ધરપકડ કરેલા આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. તે આરોપીએ તેના ફેસબુક પ્રોફાઈલમાં ફોટોમાં મેસેજ સાથે ફોટો અપલોડ કર્યો હતો કે ‘I Stand with Pakistan Army’. પોલીસે તેની વિરૂધ્ધ FIR દાખલ કરીને IPCની કલમો 121/124A/505(1)(b) લગાડી છે. જસ્ટિસ અજીત બોરથાકુરે આરોપી તાજુલ ઈસ્લામની જામીન અરજી ફગાવતા કહ્યું કે આ પ્રકારની પ્રવૃતિને રાજકીય […]

ફેસબુક પ્રોફાઈલમાં પાકિસ્તાન આર્મીને સમર્થન કરતી પોસ્ટ કરતાં હાઈકોર્ટે આરોપીની જામીન અરજી નકારી

Follow us on

ગુવાહાટી હાઈકોર્ટે એક ધરપકડ કરેલા આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. તે આરોપીએ તેના ફેસબુક પ્રોફાઈલમાં ફોટોમાં મેસેજ સાથે ફોટો અપલોડ કર્યો હતો કે ‘I Stand with Pakistan Army’. પોલીસે તેની વિરૂધ્ધ FIR દાખલ કરીને IPCની કલમો 121/124A/505(1)(b) લગાડી છે.

જસ્ટિસ અજીત બોરથાકુરે આરોપી તાજુલ ઈસ્લામની જામીન અરજી ફગાવતા કહ્યું કે આ પ્રકારની પ્રવૃતિને રાજકીય હોવાના કારણો અને જાહેર ગેરવર્તણુક ચલાવવાના કાયદા તરીકે કહી હતી. તેમને કથિત ગુનાને ગંભીરતાથી લઈને ગુનો સાબિત થાય તો સજાની જોગવાઈ કરવાનું કહ્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

TV9 Gujarati

 

આરોપીએ તેના ફેસબુક એકાઉન્ટમાં ‘I Stand with Pakistan Army’ના સંદેશા સાથે તેનો પ્રોફાઈલ ફોટો અપલોડ કર્યો હતો. જેને રાજયના લોકો પર પ્રતિકૂળ અસર લાવી હતી. ઉપરોક્ત કથિત ગુન્હો ખૂબ જ ગંભીર પ્રકારનો છે. જો ગુન્હો સાબિત થશે તો કાયદા મુજબ તેને ગંભીર સજા અને દંડ થઈ શકે છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આરોપીના વકીલે કોર્ટમાં જે અરજી આપી છે તેમાં કહ્યું કે આરોપીને હોમિયોપેથિક ફાર્મસીની દુકાન છે અને એક દિવસ સાંજે જ્યારે તે મસ્જિદમાં નમાઝ પર ગયા હતા. ત્યારે તેમનો મોબાઈલ ફોન તેમની દુકાનમાં ચાર્જિગમાં રાખ્યો હતો. ત્યારે ઉકીલ ઉદ્દીન નામના વ્યક્તિએ આ ફોટો અપલોડ કર્યો હતો.

આ પણ વાંચો: વલ્ડૅકપના ઈતિહાસમાં બદલાઈ ગયા 107 કેપ્ટન પણ સૌરવ ગાંગૂલીના આ વલ્ડૅ રેકોર્ડને કોઈ તોડી શક્યુ નથી

ભારત સામે પાકિસ્તાન આર્મીની કાર્યવાહીના સમર્થનમાં તેમના ફેસબુક એકાઉન્ટમાં વાંધજનક પોસ્ટ મુક્યા પછી આરોપીની ધરપકડ પછી તેની પત્નીએ ઉકીલ ઉદ્દીન વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવાનું કહ્યું હતું. કોર્ટે ગુનાને ગંભીરતાથી લઈને જામીન અરજીનો ઈનકાર કર્યો હતો. કોર્ટે તપાસ અધિકારીને કેસની તપાસ ઝડપી કરવા માટે આદેશ આપ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article