Mehsana: Jotanaમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, વોટર પ્લાન્ટ સંચાલક પર થયો હુમલો

|

Feb 14, 2021 | 6:48 PM

મહેસાણાના (Mahesana) જોટાણામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણના અહેવાલો સામે આવ્યા છે. વોટર પ્લાન્ટ સંચાલક પર નજીવી બાબતે હુમલો થયો છે.

મહેસાણાના (Mehsana) જોટાણામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણના અહેવાલો સામે આવ્યા છે. વોટર પ્લાન્ટ સંચાલક પર નજીવી બાબતે હુમલો થયો છે. વાહન રોડ પર ઉભું રાખવા બાબતે થયેલી માથાકૂટ મોટી અથડામણમાં પરિણમી હતી, જેને લઈને જોટાણાની સમગ્ર બજાર બંધ થઈ હતી. સામ સામે થયેલી માથાકૂટમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. સમગ્ર મામલાની જાણ થતાં જ સાંથલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

આ પણ વાંચો: Ahmedabad : ભાજપના ઉમેદવારોએ ખોખરામાં કર્યો અનોખો પ્રચાર, જુઓ વીડિયો

Next Video