ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના,એક ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો,પોલીસે ફાયરિંગનાં મૂળ કારણ શોધવા તપાસ શરૂ કરી

|

Jul 28, 2020 | 10:56 AM

ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. બે અસામાજીત તત્વો વચ્ચેનાં વિવાદમાં એક શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગી હોવાની માહિતી સામે આવી છે. સઈદ ભૂરા નામના વ્યક્તિ ઉપર ઈદ્રીશ બમ્બૈયાએ ફાયરિંગ કર્યું હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વિગતો મુજબ ઇજાગ્રસ્તે પેટ્રોલ માંગવાની […]

ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના,એક ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો,પોલીસે ફાયરિંગનાં મૂળ કારણ શોધવા તપાસ શરૂ કરી
http://tv9gujarati.in/bharuch-baypas-c…spital-khasedayo/

Follow us on

ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. બે અસામાજીત તત્વો વચ્ચેનાં વિવાદમાં એક શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગી હોવાની માહિતી સામે આવી છે. સઈદ ભૂરા નામના વ્યક્તિ ઉપર ઈદ્રીશ બમ્બૈયાએ ફાયરિંગ કર્યું હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વિગતો મુજબ ઇજાગ્રસ્તે પેટ્રોલ માંગવાની નજીવી બાબતે ફાયરિંગ કર્યાનું પોલીસને જણાવ્યું પરંતુ ઘટનાનું કારણ અલગ હોવાની દિશામાં પોલીસનું અનુમાન છે. સઈદભૂરાને કમરના ભાગમાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયો હતો.

Next Article