બાવળા-બગોદરા હાઈવે પર થયેલી લૂંટનો કેસ, અમદાવાદ પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

|

Mar 05, 2021 | 6:10 PM

બાવળા-બગોદરા હાઈવે પર થયેલી લૂંટના કેસ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આંગળીયા પેઢીના કર્મચારીઓને ઈન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી અપહરણ કર્યુ હતું.

બાવળા-બગોદરા હાઈવે પર થયેલી લૂંટના કેસ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આંગળીયા પેઢીના કર્મચારીઓને ઈન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી અપહરણ કર્યુ હતું. ખેડા તરફ લઈ જઈને રૂપિયા 3.30 કરોડથી વધુની કિંમતના સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી.

 

 

 

આ પણ વાંચો:  Mumbai: અંબાણીના ઘર બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી હતી તેના માલિકનો મૃતદેહ થાણેથી મળ્યો

Next Video