અમદાવાદમાં સરકારી ભરતીની ખોટી જાહેરાત આપનાર સામે ફરિયાદ,આરોપીની કરાઈ ધરપકડ

અમદાવાદમાં સરકારી ભરતીની ખોટી જાહેરાત આપનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ મુદ્દે શ્રમ અને રોજગાર કચેરીના મદદનીશ નિયામકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધી છે. સાયબર ક્રાઇમે જાહેરાત આપનાર હેઠળ આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. આ સમગ્ર મામલે  સરકાર સાથે હળતું ભળતું ઇમેલ આઈ ડી બનાવનારની ધરપકડ કરી કાયદેસર પગલાં ભરવામાં આવ્યા છે. રોચક VIDEO […]

અમદાવાદમાં સરકારી ભરતીની ખોટી જાહેરાત આપનાર સામે ફરિયાદ,આરોપીની કરાઈ ધરપકડ
| Edited By: | Updated on: Oct 17, 2020 | 5:29 PM

અમદાવાદમાં સરકારી ભરતીની ખોટી જાહેરાત આપનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ મુદ્દે શ્રમ અને રોજગાર કચેરીના મદદનીશ નિયામકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધી છે. સાયબર ક્રાઇમે જાહેરાત આપનાર હેઠળ આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. આ સમગ્ર મામલે  સરકાર સાથે હળતું ભળતું ઇમેલ આઈ ડી બનાવનારની ધરપકડ કરી કાયદેસર પગલાં ભરવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો