AHMEDABAD: નારોલમાં 40 કિલો ગાંજા સાથે 5 આરોપી ઝડપાયા

|

Feb 02, 2021 | 5:25 PM

AHMEDABAD: અમદાવાદમાં 40 કિલો ગાંજા સાથે પાંચ આરોપી ઝડપાયા છે. ક્રાઈમ બ્રાન્ચે આ પાંચે આરોપીને ઝડપી પાડ્યા હતા.

AHMEDABAD: નારોલમાં 40 કિલો ગાંજા સાથે 5 આરોપી ઝડપાયા
આરોપી પાસે 40 કિલો ગાંજો પકડાયો

Follow us on

AHMEDABAD: અમદાવાદમાં 40 કિલો ગાંજા સાથે પાંચ આરોપી ઝડપાયા છે. ક્રાઈમ બ્રાન્ચે આ પાંચે આરોપીને ઝડપી પાડ્યા હતા. પાંચે આરોપી પાસે 40 કિલો ગાંજો પકડાયો હતો. મળેલી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચે આ આરોપીઓ પાસેથી 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી આ ગાંજો ક્યાંથી લાવતા હતા અને ક્યા લઇ જતા હતા તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

Published On - 4:26 pm, Tue, 2 February 21

Next Article