Ahmedabad: આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ

|

Jan 31, 2021 | 7:00 PM

Ahmedabad: વિધર્મી યુવકે પર નામ બદલીને યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે

Ahmedabad: વિધર્મી યુવકે પર નામ બદલીને યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. યુવતીના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી.આરોપી યુવક યુવતી સાથે કરતો મારઝૂડ કરતો હોવાની વાતો પણ સામે આવી છે. યુવતીએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
યુવતીએ દુષ્કર્મનો પણ આરોપ લગાવ્યો છે. આનંદનગર પોલીસે ( Anandnagar police ) ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

 

Published On - 6:59 pm, Sun, 31 January 21

Next Video