Ahmedabad : ઓઢવમાં બેંકમાં અજાણી વ્યક્તિએ લગાડી આગ, સીસીટીવીમાં કેદ થઇ ઘટના

|

Feb 13, 2021 | 1:11 PM

Ahmedabad : ઓઢવમાં બેંકના સ્ટોર રૂમમાં અજાણી વ્યક્તિએ આગ લગાડી છે. ઓઢવના તેજેન્દ્ર કોમ્પલેક્ષસમાં બંધન બેકનો આ બનાવ છે.

Ahmedabad : ઓઢવમાં બેંકના સ્ટોર રૂમમાં અજાણી વ્યક્તિએ આગ લગાડી છે. ઓઢવના તેજેન્દ્ર કોમ્પલેક્ષસમાં બંધન બેકનો આ બનાવ છે.  બેંકના બ્રાન્ચ મેનેજરે પોલીસ ફરીયદ કરી છે અજાણ્યો શખ્સ દ્વારા શટર ઊચું કરી જવલનશીલ પ્રવાહી નાખી આગ લગાડવામાં આવી હતી, અને તે શખ્સ આગ લગાવીને ભાગી જાય છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બેંકની મુલાકાતે આવેલા લોકોની સીસીટીવીની આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. બેંક ખાતેદારોમાંથી કોઈએ કર્યું હોવાની પોલીસને આંશકા છે. આંગમાં અગત્યના દસ્તાવેજો અને ફાઈલો બળી ગયા હોવાનુ સામે આવ્યું છે. આ ઘટના 8 ફેબ્રુઆરીની છે. ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

 

Published On - 1:10 pm, Sat, 13 February 21

Next Video