AHMEDABAD : ગોમતીપુરમાં યુવતીનું અપહરણ કરી, તેના પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવાઈ, બાળક અને યુવતીનું મોત

|

Aug 22, 2021 | 5:52 PM

આ ઘટનામાં પ્રેમ સંબંધ હતો કે દુષ્કર્મ ગુજાર્યો તે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે અપહરણ, દુષ્કર્મ,પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

AHMEDABAD : ગોમતીપુરમાં યુવતીનું અપહરણ કરી, તેના પર દુષ્કર્મ આચરી  ગર્ભવતી બનાવાઈ, બાળક અને યુવતીનું મોત
AHMEDABAD : A young woman was raped and made pregnant in Gomtipur, child and young woman died

Follow us on

AHMEDABAD: શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનવાઈ હોવાની ઘટના સામે આવી છે. આ યુવતીની તબિયત લથડતા બાળક અને સગીરાનું મોત થયાના સમાચાર છે.આ ઘટનામાં ગોમતીપુર પોલીસે સાહિલ નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને આ ઘટનામાં પ્રેમ સંબંધ હતો કે દુષ્કર્મ ગુજાર્યો તે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે અપહરણ, દુષ્કર્મ,પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Published On - 5:51 pm, Sun, 22 August 21

Next Article