MUNDRA કસ્ટોડિયલ ડેથ મામલે 6 પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ, જુઓ VIDEO

|

Jan 23, 2021 | 5:35 PM

કચ્છ જિલ્લામાં મુન્દ્રા (MUNDRA) કસ્ટોડિયલ ડેથ મામલે 6 પોલીસકર્મીને(POLICE OFFICER) સસ્પેન્ડ કરાયા છે. મુન્દ્રાના PI સહિત છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કચ્છ જિલ્લામાં મુન્દ્રા (MUNDRA) કસ્ટોડિયલ ડેથ મામલે 6 પોલીસકર્મીને(POLICE OFFICER) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુન્દ્રાના PI સહિત છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેદરકારી બદલ PI જે. એ. પઢિયારને ફરજ મોકૂફ કરાયા છે. આ ઉપરાંત હત્યા કેસના આરોપીઓ શક્તિસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલા અને અશોક કનાડને પણ સસ્પેન્ડ કરાયા છે. બીજી તરફ દારૂ પાર્ટી કરવાનો ફોટો વાયરલ થતા પુષ્પરાજસિંહ ચુડાસમા અને દિગ્વિજયસિંહ ગોહિલ પણ સસ્પેન્ડ કરાયા છે.

 

 

આ પણ વાંચો: BROWN RICEનું સેવન કરવાથી વજન રહે છે કંટ્રોલ, જાણો શું છે બંને પ્રકારના ચોખામાં અંતર

Next Video