ભાવનગર: જમીન પર ગેરકાયદે દબાણ કરનારા પર સકંજો, લેન્ડ ગ્રેબિંગ કાયદા અન્વયે ફરિયાદ દાખલ 

ભાવનગર જિલ્લામાં જમીનમાં ગેરકાયદે દબાણના 3 કેસમાં નવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે ફરિયાદ નોંધાઈ છે.  

ભાવનગર: જમીન પર ગેરકાયદે દબાણ કરનારા પર સકંજો, લેન્ડ ગ્રેબિંગ કાયદા અન્વયે ફરિયાદ દાખલ 
| Updated on: Jan 04, 2021 | 11:07 PM

ભાવનગર જિલ્લામાં જમીનમાં ગેરકાયદે દબાણના 3 કેસમાં નવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે ફરિયાદ નોંધાઈ છે. કલેક્ટરની સમિતિની ભલામણના આધારે જમીન પચાવી પાડવા મામલે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ, જેમાં એક શખ્સની પોલીસે અટકાયત કરી છે.

 

 

આ પણ વાંચો: સલમાન ખાનના ભાઈ સોહેલ અને અરબાઝની વિરૂદ્ધ BMCએ નોંધાવી FIR