જૂનાગઢઃ કુરિયરના મારફતે દારૂની હેરાફેરી કરવાનો પર્દાફાશ, વિદેશી દારૂની 107 બોટલો મળી

|

Feb 14, 2021 | 9:20 AM

જૂનાગઢમાં કુરિયરના મારફતે દારૂની હેરાફેરી કરવાનો પર્દાફાશ થયો છે. નંદન કુરિયર નામની કંપનીમાં ઘટના બની હતી, જેમાં વિદેશી દારૂની 107 બોટલો મળી આવી છે. ઉત્તરપ્રદેશથી આવેલા પાર્સલમાંથી દારૂનો જથ્થો નીકળ્યો હતો.

જૂનાગઢમાં કુરિયરના મારફતે દારૂની હેરાફેરી કરવાનો પર્દાફાશ થયો છે. નંદન કુરિયર નામની કંપનીમાં ઘટના બની હતી, જેમાં વિદેશી દારૂની 107 બોટલો મળી આવી છે. ઉત્તરપ્રદેશથી આવેલા પાર્સલમાંથી દારૂનો જથ્થો નીકળ્યો હતો. પોલીસે 62 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરી.

Next Video