VIDEO : GTUના એક નિર્ણયથી 20 હજાર વિદ્યાર્થીઓને થશે રાહત, જાણો વિગત

એન્જિનીયરીંગનો અભ્યાસ કરતાં હોય ત્યારે વિદ્યાર્થી નાપાસ થાય તો એટીકેટી શબ્દ વાપરવામાં આવતો હોય છે. આ એટીકેટીના લીધે ઘણાં વિદ્યાર્થીઓને નોકરી મળવામાં તેમજ ડિગ્રી મળવામાં પરેશાની ઉભી થતી હોય છે. જ્યારે એટીકેટી સોલ્વ ના થાય ત્યારે તે અંતિમ પરીક્ષામાં પણ વિદ્યાર્થીોના રિઝલ્ટ પર અસર પાડે છે. આમ જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ એક નિર્ણય […]

VIDEO : GTUના એક નિર્ણયથી 20 હજાર વિદ્યાર્થીઓને થશે રાહત, જાણો વિગત
| Updated on: Dec 31, 2019 | 5:29 PM

એન્જિનીયરીંગનો અભ્યાસ કરતાં હોય ત્યારે વિદ્યાર્થી નાપાસ થાય તો એટીકેટી શબ્દ વાપરવામાં આવતો હોય છે. આ એટીકેટીના લીધે ઘણાં વિદ્યાર્થીઓને નોકરી મળવામાં તેમજ ડિગ્રી મળવામાં પરેશાની ઉભી થતી હોય છે. જ્યારે એટીકેટી સોલ્વ ના થાય ત્યારે તે અંતિમ પરીક્ષામાં પણ વિદ્યાર્થીોના રિઝલ્ટ પર અસર પાડે છે. આમ જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ એક નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લીધો છે. અંદાજે 20 હાજરથી વધારે વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપીને એટીકેટી સોલ્વ કરવાની તક આપવાનું નક્કી જીટીયુએ કર્યું છે. આમ આ નિર્ણય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર બની ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરીયલના સેટ પર જુઓ કેવી રીતે થઈ નવા વર્ષની ઉજવણી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો