UPSC Recruitment 2021: સહાયક નિયામક સહિત 46 પોસ્ટ માટે ભરતી જાહેર, વાંચો સમગ્ર વિગત

|

Jul 26, 2021 | 7:16 PM

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સહાયક નિયામક, રિસર્ચ ઓફિસર અને અન્ય ઘણી જગ્યાઓ માટેની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

UPSC Recruitment 2021: સહાયક નિયામક સહિત 46 પોસ્ટ માટે ભરતી જાહેર, વાંચો સમગ્ર વિગત
UPSC Recruitment 2021

Follow us on

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સહાયક નિયામક, રિસર્ચ ઓફિસર અને અન્ય ઘણી જગ્યાઓ માટેની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે 13 ઓગસ્ટ 2021ના ​​રોજ અથવા તે પહેલાં ઓનલાઇન મોડ દ્વારા અરજી કરી શકે છે. આ આયોગ દ્વારા કુલ 46 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 13 ઓગસ્ટ 2021ના ​​રોજ અથવા તે પહેલાં ઓલાઇન મોડ દ્વારા અરજી કરી શકે છે.

UPSC Recruitment 2021 ખાલી જગ્યાની વિગતો

સહાયક નિયામક – 3 પદ
સહાયક નિયામક (વીડ સાયન્સ) – 1 પદ
રિસર્ચ ઓફિસર (ઈમ્પ્લીમેન્ટેશન) – 8 પદ
સીનિયર ગ્રેડ ઓફ ઈન્ડિયન ઈન્ફોર્મેશન સર્વિસ – 34 પોસ્ટ્સ

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શૈક્ષણિક લાયકાત

સહાયક નિયામક: કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્ય માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ઈનઓર્ગેનિક અથવા ઓર્ગેનિક અથવા વિશ્લેષણાત્મક રસાયણશાસ્ત્રમાં વિશેષતા સાથે રસાયણશાસ્ત્ર માં માસ્ટર ડિગ્રી અથવા એમ.એસસી. (કૃષિ) અથવા કૃષિ રસાયણશાસ્ત્ર વિશેષતા સાથેનો અભ્યાસ.

સહાયક નિયામક (વીડ સાયન્સ): માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી વીડ સાયન્સમાં વિશેષતા સાથે કૃષિ (એમગ્રોનોમી) માં એમ.એસ.સી.ની ડિગ્રી અથવા વીડ સાયન્સ સાથે વનસ્પતિશાસ્ત્રમાં એમ.એસ.સી.

રિસર્ચ ઓફિસર: માન્ય યુનિવર્સિટીમાંથી હિન્દીમાં માસ્ટર ડિગ્રી અંગ્રેજીનો પણ અભ્યાસ કરેલ હોવો જોઈએ.

સીનિયર ગ્રેડ ઓફ ઈન્ડિયન ઈન્ફોર્મેશન સર્વિસ: માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થાની ડિગ્રી, માન્ય યુનિવર્સિટી / સંસ્થામાંથી જર્નાલિઝમ / માસ કમ્યુનિકેશનમાં ડિપ્લોમા / પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અથવા માન્ય યુનિવર્સિટી / સંસ્થામાંથી જર્નાલિઝમની ડિગ્રી અને માસ કોમ્યુનિકેશન.

વય શ્રેણી

સહાયક નિયામક – 35 વર્ષ
સહાયક નિયામક (વીડ સાયન્સ) – 35 વર્ષ
રિસર્ચ ઓફિસર (ઈમ્પ્લીમેન્ટેશન) – 30 વર્ષ

 

આ પણ વાંચો: NTPC Recruitment 2021: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડમાં એક્સિક્યુટિવ અને સીનિયર એક્સિક્યુટિવ પદ માટે જાહેર થઈ ભરતી

આ પણ વાંચો: Raj Kundra Case: કુંદ્રાએ કાનપુર કનેક્શનથી ડિસ્ટ્રીબ્યુટ કરી 90 અશ્લીલ ફિલ્મો, અહીંયા એક્ટિવ હતું રેકેટ
Next Article