TEFL Course: શું તમારે વિદેશમાં શિક્ષક બનવું છે, તો કરો આ સર્ટિફિકેટ કોર્સ, જુઓ સંપૂર્ણ વિગતો

|

Oct 26, 2021 | 6:31 PM

જો તમે વિદેશમાં શિક્ષક બનવાનું સપનું જોતા હોવ તો તમારે માન્યતા પ્રાપ્ત એકેડમીમાંથી TEFL પ્રમાણપત્ર મેળવવું પડશે.

1 / 6
જો તમે વિદેશમાં શિક્ષક બનવાનું સપનું જોતા હોવ તો તમારે માન્યતા પ્રાપ્ત એકેડમીમાંથી TEFL પ્રમાણપત્ર મેળવવું પડશે. વિદેશમાં અંગ્રેજી શિક્ષકની નોકરી માટે TEFL એટલે કે વિદેશી ભાષા તરીકે અંગ્રેજી શીખવવાનો કોર્સ કરી શકાય છે.

2 / 6
ઈ-લર્નિંગની (e-Learning) મદદથી કોઈપણ કોર્સ ઘરે બેસીને પૂરો કરી શકાય છે. આમાં તમે TEFL પ્રમાણપત્ર પણ મેળવી શકે છે. આ કોર્સની મદદથી વિદેશમાં શિક્ષક બનવાની તક મળી શકે છે. બસ કોર્સ કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેના વિશે અમે અહીં જણાવીશું.

3 / 6
આજના સમયમાં TEFL, TESL અને TESOL જેવા ઘણા અભ્યાસક્રમો છે. જે એકસરખા લાગે છે પરંતુ તે બધામાં થોડો તફાવત છે. TEFLનો અર્થ છે (ટીચિંગ ઇંગ્લિશ એઝ અ ફોરેન લેંગ્વેજ). આમાં અંગ્રેજી સિવાયના લોકોને અંગ્રેજી વાંચતા, લખતા અને બોલતા શીખવવામાં આવે છે.

4 / 6
ફીની વિગતો: ઓનલાઈન TEFL કોર્સ કરવા માટેની ફી 300 થી 500 ડોલરની વચ્ચે ચૂકવવી પડશે. વધુમાં હોમ ઑન-સાઇટ પ્રોગ્રામ્સ થોડા ખર્ચાળ હોય છે. આનો સામાન્ય રીતે દર મહિને 1000 થી 2000 ડોલરનો ખર્ચ થાય છે.

5 / 6
આ સર્ટિફિકેટ કોર્સ કરવા માટે 120 કલાકનો સમય આપવો પડશે. ઓનલાઈન TEFL કોર્સ પૂર્ણ કરવામાં થોડા મહિનાઓથી લઈને વર્ષો પણ લાગી શકે છે. ઓનલાઈન TEFL કોર્સ લેતા પહેલા, તે કેટલો સમય લેશે તે ખાતરી કરી લેવી. આ કોર્સ myTEFL, International TEFL એકેડમી, ગ્રીન હાર્ટ જર્ની, બ્રિજ TEFL અને માર્શલ યુનિવર્સિટીમાંથી કરી શકાય છે.

6 / 6
TEFL પ્રમાણપત્રનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવે છે. આ પ્રમાણપત્ર પુષ્ટિ કરે છે કે, તમે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત TEFL ધોરણો અનુસાર વ્યાવસાયિક સ્તરની તાલીમ પ્રાપ્ત કરી છે.

Next Photo Gallery