રેલવે વિભાગમાં 4 લાખ નોકરીની તક, 2 મહિનામાં પૂરી થશે સંપૂર્ણ પ્રક્રિયા, જાણો કેવી રીતે કરશો અપ્લાય?

|

Jan 24, 2019 | 4:32 AM

ટૂંક સમયમાં રેલવેમાં 4 લાખ નોકરીની તકો ઉભી થશે. આ નોકરી માટેની સંપૂર્ણ પ્રક્રિયા 2 મહિનામાં પૂરી થશે. રેલ મંત્રી પિયૂષ ગોયલે આ અંગે જાણકારી આપતા કહ્યું છે કે રેલવેમાં હાલ 1.32 લાખ લોકોની જરૂર છે. 1.5 લાખ લોકોની તરત થશે નિયુક્તિ પિષૂય ગોયલે કહ્યું કે 1.5 લાખ લોકો ખૂબ જલ્દી રેલવે દ્વારા નિયુક્ત કરવામાં […]

રેલવે વિભાગમાં 4 લાખ નોકરીની તક, 2 મહિનામાં પૂરી થશે સંપૂર્ણ પ્રક્રિયા, જાણો કેવી રીતે કરશો અપ્લાય?

Follow us on

ટૂંક સમયમાં રેલવેમાં 4 લાખ નોકરીની તકો ઉભી થશે. આ નોકરી માટેની સંપૂર્ણ પ્રક્રિયા 2 મહિનામાં પૂરી થશે. રેલ મંત્રી પિયૂષ ગોયલે આ અંગે જાણકારી આપતા કહ્યું છે કે રેલવેમાં હાલ 1.32 લાખ લોકોની જરૂર છે.

1.5 લાખ લોકોની તરત થશે નિયુક્તિ

પિષૂય ગોયલે કહ્યું કે 1.5 લાખ લોકો ખૂબ જલ્દી રેલવે દ્વારા નિયુક્ત કરવામાં આવશે. તેમને આગામી 2 મહિનામાં રેલવેના વિવિધ પદ પર નિયુક્ત કરવામાં આવશે. સાથે જ આગામી 2 વર્ષમાં આશરે એક લાખ લોકો રેલવેથી રિટાયર થઈ જશે. ત્યાં 2.50 લોકોને રેલવે વિભાગના વિવિધ પદો પર નિયુક્ત કરવાની જાહેરાત કરી. આ હિસાબે જોઈએ તો રેલવેમાં આગામી ટૂંક સમયમાં કુલ 4 લાખ લોકોને નોકરી પર રખાશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રેલવે વિભાગની નોકરી માટે અપ્લાય કરવા વધુ માહિતી લેવા રેલવેની વેબસાઈટ ચેક કરો. વેબસાઈટ પર સમયાંતરે નોકરીને લગતી માહિતી અપડેટ કરવામાં આવતી હોય છે. 

[yop_poll id=767]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article