જાણો ગુજરાતમાં ક્યારથી શરુ થશે મેડિકલના અભ્યાસક્રમોની પ્રવેશપ્રક્રિયા અને ક્યાં નિયમમાં કરાયો છે ફેરફાર?

મેડિકલમાં પ્રવેશને લઈને નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલે અગત્યની જાહેરાત કરી છે. આ વર્ષે ડોમિસાઈ સર્ટિફિકેટના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને જે વિદ્યાર્થીઓ ગુજરાતમાં જન્મ્યા હશે તેમને છૂટ આપવામાં આવી છે. આની સાથે ક્યારે મેડિકલને લઈને પ્રવેશ પ્રક્રિયા યોજાશે તેની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. આ પણ વાંચો:  ભારે પવનના લીધે કચ્છનું જહાજ […]

જાણો ગુજરાતમાં ક્યારથી શરુ થશે મેડિકલના અભ્યાસક્રમોની પ્રવેશપ્રક્રિયા અને ક્યાં નિયમમાં કરાયો છે ફેરફાર?
| Updated on: Jun 14, 2019 | 2:51 PM

મેડિકલમાં પ્રવેશને લઈને નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલે અગત્યની જાહેરાત કરી છે. આ વર્ષે ડોમિસાઈ સર્ટિફિકેટના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને જે વિદ્યાર્થીઓ ગુજરાતમાં જન્મ્યા હશે તેમને છૂટ આપવામાં આવી છે. આની સાથે ક્યારે મેડિકલને લઈને પ્રવેશ પ્રક્રિયા યોજાશે તેની તારીખો પણ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો:  ભારે પવનના લીધે કચ્છનું જહાજ દરિયામાં ડુબ્યું, ખલાસીઓનો આબાદ બચાવ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો