ફોરેસ્ટ ગાર્ડ કેવી રીતે બની શકાય? જાણો પરીક્ષાથી લઈને ભરતી સુધીની તમામ વિગતો

|

Jul 20, 2019 | 2:15 PM

કોઈપણ દેશ માટે જંગલોનું ખાસ્સું મહત્વ હોય છે અને ભારતના સંવિધાનમાં પણ જંગલોનું રક્ષણ કરવાનો ઉલ્લેખ છે અને તેના માટે કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે. ફોરેસ્ટ ગાર્ડનું કામ સ્થાનિક વિસ્તારના લોકો સાથે મળીને જંગલો અને જંગલી પ્રાણીઓનું રક્ષણ કરવાનું હોય છે. સ્થાનિક લોકાના સહયોગથી ફોરેસ્ટ ગાર્ડ વનનું રક્ષણ કરે છે. Web Stories View more મુકેશ […]

ફોરેસ્ટ ગાર્ડ કેવી રીતે બની શકાય? જાણો પરીક્ષાથી લઈને ભરતી સુધીની તમામ વિગતો

Follow us on

કોઈપણ દેશ માટે જંગલોનું ખાસ્સું મહત્વ હોય છે અને ભારતના સંવિધાનમાં પણ જંગલોનું રક્ષણ કરવાનો ઉલ્લેખ છે અને તેના માટે કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે. ફોરેસ્ટ ગાર્ડનું કામ સ્થાનિક વિસ્તારના લોકો સાથે મળીને જંગલો અને જંગલી પ્રાણીઓનું રક્ષણ કરવાનું હોય છે. સ્થાનિક લોકાના સહયોગથી ફોરેસ્ટ ગાર્ડ વનનું રક્ષણ કરે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

]

આ પણ વાંચો:   VIDEO: મેઘરાજાના રિસામણા પૂર્ણ અને લાંબો સમય બાદ રાજ્યભરમાં મેઘમહેર, ખેડૂતોમાં ખૂશીનો માહોલ

ફોરેસ્ટ ગાર્ડ બનવા માટે કોઈપણ પ્રવાહમાં ધો.12 પાસ હોવું જરુરી છે. ઘણી વખત મોટા અભયારણ્યમાં પણ ફોરેસ્ટ ગાર્ડને મુકવામાં આવતા હોય છે જ્યાં તેમને સતત પેટ્રોલિંગ કરવાનું રહે છે. ફોરેસ્ટ ગાર્ડને સુરક્ષા માટે હથિયાર અને ગાડી પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ફોરેસ્ટ ગાર્ડ માટે દરેક રાજ્યો અલગથી પોતાની ભરતી બહાર પાડે છે. ગુજરાતના અને ભારતના તમામ અભયારણ્યોમાં ફોરેસ્ટ ગાર્ડ હોય છે. ભરતીમાં ધો.12ની પાસ કર્યાની સાથે વિભાગની પરિક્ષા પણ પાસ કરવાની રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ખાસ કરીને ફોરેસ્ટ ગાર્ડની નોકરી અઘરી અને જંગલના વિસ્તારોમાં હોવાથી શારિરીક માપદંડો ભરતીમાં કડક હોય છે. અન્ય ભરતી કરતાં ફોરેસ્ટ ગાર્ડમાં ઊંચાઈ, વજન વગેરે ખાસ મહત્ત્વ રાખે છે. લેખિત પરિક્ષા અને બાદમાં ફિઝિકલ ટેસ્ટ પાસ કર્યા બાદ જ ફોરેસ્ટ ગાર્ડ બની શકાય છે. જે ઉમેદવારોને ફોરેસ્ટ ગાર્ડની નોકરી મેળવવી હોય તેને રાજ્ય સરકાર દ્વારા નિયમિત રીતે બહાર પાડવામાં આવતી ભરતી પર નજર રાખવી. સમયાંતરે ફોરેસ્ટ ગાર્ડની ભરતી પણ સરકાર દ્વારા કરવામાં આવે જ છે.

 

[yop_poll id=”1″]

 

Next Article